બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / manish tewari also in touch with BJP Congress leader called the news fake

સૂત્ર / 'કમલ'નાથ તો ઠીક કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવા લાઈનદોરી! સિક્રેટ બહાર આવતા વાત ઉડાવી

Megha

Last Updated: 06:49 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને દીકરા નકુલનાથ ભાજપ સાથે જોડાઈ શકે એવી અટકળો વચ્ચે કોંગ્રેસના વધુ એક નેતા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.

  • કોંગ્રેસના વધુ એક નેતા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.
  • કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ ભાજપના સંપર્કમાં છે.
  • જો કે મનીષ તિવારીએ આ સમાચારને નકારી કાઢ્યા છે.

એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીક માનવામાં આવતા કમલનાથ અને એમના દીકરા નકુલનાથ ભાજપ સાથે જોડાઈ શકે એવી અટકળો લગાવવામાં આવી રહી છે. એવામાં વધુ એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે કોંગ્રસની ચિંતા વધારી શકે છે. 

If vaccine is reliable why no govt function took the shot says manish tewari

અહેવાલો અનુસાર આનંદપુર સાહિબથી કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ ભાજપના સંપર્કમાં છે. સૂત્રો અનુસાર મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડીને ભાજપને સમર્થન આપી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસ માટે આ વધુ એક ફટકો હશે. કારણ કે મનીષ તિવારીની ગણતરી પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે.

જો કે મનીષ તિવારીએ આ સમાચારને નકારી કાઢ્યા છે. આ વિશે વાત કરતા એમને કહ્યું કે હું મારા વિસ્તારમાં છું. હું કામ કરી રહ્યો છું. ભાજપમાં જોડાવાના સમાચાર તદ્દન ખોટા અને વાહિયાત છે. હું આના પર પ્રતિક્રિયા પણ આપવા માંગતો નથી.

વધુ વાંચો: પૂર્વ CM અને કોંગ્રેસ દિગ્ગજ નેતા હાથનો સાથ છોડી ભાજપમાં જાય તેવી અટકળો, રાજકારણમાં હડકંપ 

મનીષ તિવારી હાલમાં આનંદપુર સાહિબથી સાંસદ છે. પરંતુ અહેવાલો અનુસાર તેઓ લુધિયાણા લોકસભાથી ભાજપ તરફથી લડી શકે છે, જો ભાજપના સૂત્રોનું માનીએ તોલુધિયાણા બેઠકનો મુદ્દો હજુ અટવાયેલો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ