બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / man sex with dead bodies of women and children

OMG / ગજબની વિકૃતિ આતો! 100થી વધુ લાશ સાથે આ શખ્સે માણ્યું શરીરસુખ, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

Kavan

Last Updated: 09:04 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે મનુષ્યના વેશમાં આવેલા શેતાનોની ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ બ્રિટનમાંથી માનવ રૂમમાં આવા હેવાન વાર્તા સામે આવી છે, જેનું ભાગ્યે જ કોઈ બીજું ઉદાહરણ છે.

  • બ્રિટનમાંથી ઝડપાયો માનવના ભેખમાં હેવાન 
  • શબઘરમાં 100થી વધુ લાશો સાથે માણી ચૂક્યો છે સેક્સ
  • પોલીસે કરી ધરપકડ

હકીકતમાં, પોલીસે અહીં એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેણે અત્યાર સુધીમાં લગભગ 100 મૃતદેહો સાથે શરીર સુખ માણ્યું છે. (Killer accused of murdering two women in 1980s ‘had sex with dead bodies’)

100 મૃતદેહો સાથે બાંધ્યા શરીર સંબંધ

આ ડેવિલનું નામ ડેવિડ ફુલર છે, જેની ઉંમર લગભગ 67 વર્ષની છે. ડેવિડ હોસ્પિટલમાં કામ કરે છે. અહીં તેણે 2008 થી 2020 સુધી લગભગ 100 મૃતદેહો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ મૃતદેહોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

બે યુવતીઓની હત્યાનો પણ આરોપ છે

પોલીસ તપાસમાં આ મામલો સામે આવતાં સમગ્ર બ્રિટનમાં ખળભળાટ મચી ગયો હતો. દરેક વ્યક્તિ ડેવિડ ફુલર વિશે જાણવા ઉત્સુક હતા. જેણે પણ આરોપીની ક્રૂરતા સાંભળી તે દંગ રહી ગયા. ઘણા લોકો તેને ફાંસી આપવાની માંગ કરવા લાગ્યા. આરોપીએ આજથી લગભગ 35 વર્ષ પહેલા બે યુવતીઓની પણ હત્યા કરી હતી.

આ રીતે ઝડપાયો

ખરેખર, 1987માં બે યુવતીઓ (25 વર્ષની વેન્ડી નેલ અને 20 વર્ષની કેરોલિન પિયર્સ)ની હત્યાના સંબંધમાં પોલીસે 3 ડિસેમ્બર 2020ના રોજ ડેવિડની ધરપકડ કરી હતી. આ મામલામાં જ્યારે પોલીસ તપાસ કરવા તેના ઘરે પહોંચી તો પોલીસને ત્યાંથી યૌન શોષણ સંબંધિત સેંકડો તસવીરો મળી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ