ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મહિન્દ્રાની 7-સીટર ઇલેક્ટ્રિક SUV એ રચ્યો રેકોર્ડ, ક્રેશ ટેસ્ટમાં મેળવ્યા 31.15 પોઈન્ટ, જાણો કિંમત અને ફીચર્સ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / મહિન્દ્રાની 7-સીટર ઇલેક્ટ્રિક SUV એ રચ્યો રેકોર્ડ, ક્રેશ ટેસ્ટમાં મેળવ્યા 31.15 પોઈન્ટ, જાણો કિંમત અને ફીચર્સ

Last Updated: 09:50 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મહિન્દ્રાની નવી 7-સીટર ઇલેક્ટ્રિક SUVએ સેફ્ટીના મામલે એવો દમ બતાવ્યો છે કે કાર ખરીદવાનું વિચારતા લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાઈ શકે છે. જેમાં BNCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.

1/6

photoStories-logo

1. Mahindra XEV 9S

ઓટોમોબાઈલ માર્કેટમાં મહિન્દ્રા પોતાની મજબૂત અને સુરક્ષિત SUV માટે ફેમસ છે. હવે કંપનીની નવી ઇલેક્ટ્રિક SUV Mahindra XEV 9S એ પણ પોતાની સુરક્ષાનો દમ બતાવી દીધો છે. ભારત NCAP ના ક્રેશ ટેસ્ટમાં આ 7-સીટર ઇલેક્ટ્રિક SUV ને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન

એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન કેટેગરીમાં કારે 32માંથી 31.15 પોઈન્ટ્સ મેળવ્યા છે. ચાઈલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં 49માંથી 45 પોઈન્ટ્સ સ્કોર કર્યા છે. આ બંને સ્કોર્સને આધારે તેને 5-સ્ટાર રેટિંગ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સેફ્ટી

સેફ્ટીની બાબતમાં XEV 9S શાનદાર છે. તેમાં 7 એરબેગ્સ, ABS સાથે EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ અસિસ્ટ, 360 ડિગ્રી કેમેરા, બ્લાઈન્ડ સ્પોટ વ્યૂ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ જેવા ફીચર્સ મળે છે. ટોચના વેરિયન્ટ્સમાં ADAS પણ ઉપલબ્ધ છે. જેમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન કીપ અસિસ્ટ, ફોર્વર્ડ કોલિઝન વોર્નિંગ, ઓટોમેટિક ઇમર્જન્સી બ્રેકિંગ અને ડ્રાઈવર ડ્રાઉઝિનેસ અલર્ટ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેટરી

Mahindra XEV 9S માં ગ્રાહકોને બેટરીના ત્રણ ઓપ્શન મળે છે. જેમાં 59kWh, 70kWh અને 79kWh બેટરી પેક સામેલ છે. આ ત્રણેય બેટરી ઓપ્શન =માં 140kW થી 180kW સુધીનું DC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પાવર

પાવરની વાત કરીએ તો 59kWh બેટરીવાળું વેરિઅન્ટ 231hp પાવર આપે છે. જ્યારે 79kWh બેટરી પેક સાથેનું ટોપ વેરિઅન્ટ 286hp પાવર જનરેટ કરે છે. બીજી તરફ 70kWh બેટરીવાળું મિડ વેરિઅન્ટ 245hp પાવર સાથે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કિંમત

કિંમતની વાત કરીએ તો Mahindra XEV 9S ની એક્સ-શોરૂમ કિંમત 20.65 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જેમાં 7-સીટર ઇલેક્ટ્રિક SUV, લાંબી રેન્જ, એડવાન્સ ટેક્નોલોજી અને હવે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ માટે આ સારો ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BNCAP Crash Test Electric SUV India Mahindra XEV 9S
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ