ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / સુનેત્રા પવાર બની શકે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM! પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળે કરી મુલાકાત

મહારાષ્ટ્ર / સુનેત્રા પવાર બની શકે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM! પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળે કરી મુલાકાત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:24 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ તેમના પત્ની સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

ADVERTISEMENT

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ તેમના પત્ની સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે બારામતીમાં ક્રેશ થયું હતું. તેમનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપને અડીને આવેલા વિસ્તારમાં ક્રેશ થયું હતું. લેન્ડિંગ દરમિયાન વિમાને નિયંત્રણ ગુમાવ્યું હતું.

Dy-CM-Ajit-Pawar-Funeral

સૂત્રોના જણાવ્યા અનુસાર સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવશે. સુનેત્રા પવાર તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રફુલ્લ પટેલ એનસીપીના અધ્યક્ષ બની શકે છે. તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળશે. બેઠક દરમિયાન એનસીપી (એસપી) ના વિલીનીકરણ પર પણ ચર્ચા થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃપુરા રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાયા, પુત્રે આપી મુખાગ્નિ, બારામતીમાં જનમેદની ઉમટી

નોંધનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે બારામતીમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. વિમાનમાં અજિત પવાર, એક સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સવાર હતા. અજિત પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે રેલીઓને સંબોધિત કરવાના હતા. તે સવારે તેઓ મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા, પરંતુ લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Sunetra Pawar Plane Crash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ