બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / lowest car in the world no tyres and doors watch video

VIDEO / અહો, આશ્ચર્યમ! આ શું છે? કોઈ સ્ટિયરિંગ નહીં, દરવાજા કે ટાયર પણ નહીં, કઈ રીતે ચાલે છે દુનિયાની સૌથી અનોખી કાર

Arohi

Last Updated: 05:22 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wonder Car Video Viral: જો તમે પણ જાણવા માંગો છો કે વગર સ્ટિયરિંગ, દરવાજા અને ટાયરે કાર કેવી રીતે ચાલે છે તો આ અહીં રહી તેની ડિટેલ્સ.

  • વાયરલ થયો Wonder Carનો વીડિયો 
  • વગર ટાયરે અને સ્ટિયરિંગ ચાલે છે આ કાર 
  • જાણો કઈ રીતે ચાલે છે આ અનોખી કાર 

અત્યાર સુધી તમે બધાએ કારને 4 પૈડાઓ અને દરવાજાઓની સાથે જોઈ હશે પરંતુ શું તમે ક્યારેય પણ એવી કાર જોઈ છે જેમાં દરવાજા નથી. કારમાં તમને ટાયર પણ નહીં દેખાય. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવી કાર છે જેમાં તમને દરવાજા અને ટાયર જોવા નહીં મળે. આટલું જ નહીં આ કારમાં લોકો પણ બેસી શકે છે. આવો તમને આ કાર વિશે ડિટેલ્સમાં જણાવીએ. 

જાણો ડિઝાઈન અને ફિચર્સ વિશે
ટ્વીટરના કેપ્શન અનુસાર આ દુનિયાની સૌથી નિચલી કાર છે અને તેમાં ખાસ વાત એ છે કે તેમાં તમને પૈડા જોવા નહીં મળે. ટ્વીટર પર શેર કરેલા વીડિયોમાં એક કારના Cyan ટોપ જોવા મળી રહ્યા છે. જેમાં બારી અને સામેના બોનેટનું ફ્લેપ રસ્તા પર ચાલતું જોવા મળી રહ્યું છે. 

ઈન્ફ્લુએન્સરે બનાવી કાર 
આ કારના મેન્યુફેક્ચરરની વાત કરવામાં આવે તો કારને ઈટલીની એક Automobile Influencerએ બનાવી છે જેની એક યુટ્યુબ ચેનલ પણ છે. તેમાં વ્યક્તિને એક તૂટેલી કારને દુનિયાની સૌથી નીચી કારમાં બદલવાનો એક વીડિયો શેર કર્યો. તેમાં તેમણે એક ઈલેક્ટ્રિક રોબો ઈન્સટોલ્ડ કરતા બતાવવામાં આવ્યા છે જેનાથી તેમણે એક યુવતીને બોર્ડ પર રાખી હતી. તેમણે કારના ટોપ પર GoProને પણ કનેક્ટ કર્યું હતું જેથી પરેશાની વગર આગળનો રસ્તો જોવા મળી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ