બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / love affair lady police constable physical relationship with 20 year old boy in haryana

ક્રાઈમ / કૂંવારી બનીને લેડી કોન્સ્ટેબલે 20 વર્ષના છોકરા સાથે બાંધ્યા સંબંધ, લગ્ન પણ કરી લીધા, હવે જુઓ અંજામ

Hiralal

Last Updated: 06:28 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના રોહતકમાં એક લેડી કોન્સ્ટેબલ પ્રેમમાં એટલી બધે પાગલ બની કે તેને નોકરી ખોવાનો વારો આવ્યો હતો.

  • હરિયાણાના રોહતકમાં લેડી કોન્સ્ટેબલનું કૃત્ય 
  • 20 વર્ષના છોકરાને પ્રેમજાળમાં ફસાવી બાંધ્યા શારીરિક સંબંધ 
  • પહેલેથી જ હતી પરિણિત છતા છોકરા સાથે કર્યાં લગ્ન 
  • પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી સસ્પેન્ડ કરાઈ 

હરિયાણાની રોહતકની એક લેડી કોસ્ટેબલ પ્રેમમાં એટલી પાગલ બની કે તેણે પોતાની જાતને કૂંવારી ગણાવીને 20 વર્ષના છોકરાને પ્રેમજાળમાં ફસાવી લીધો અને તેની સાથે ઘણી વાર શારીરિક સંબંધો પણ બનાવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ ઘણા દિવસો સુધી લીવ ઈન રિલેશનમાં રહ્યાં બાદ તેણે છોકરા સાથે લગ્ન પણ કરી લીધી હતા આખરે જ્યારે સચ્ચાઈ સામે આવી ત્યારે તેને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. હરિયાણાના રોહતક જિલ્લામાંથી ખાખી વર્દીને શર્મસાર કરવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ 20 વર્ષના એક યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધો હતો. એટલું જ નહીં, તેની સાથે તેણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. બંને ઘણા દિવસો સુધી લિવ ઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. આ પછી તેઓએ લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ જ્યારે છોકરાને ખબર પડી કે લેડી કોન્સ્ટેબલના લગ્ન થઈ ચૂક્યા છે તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. 

પોલીસ વિભાગે લેડી કોન્સ્ટેબલને નોકરીમાંથી કાઢી મૂકી
આ કેસ સામે આવતા જ રોહતક જિલ્લાની પોલીસે મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડીએસપી ડો.રવિન્દ્રએ જણાવ્યું હતું કે, મહિલાને તેના કારનામાને કારણે એક દિવસના રિમાન્ડ બાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

પીડિત છોકરાએ આખી વાતનો ફોડ પાડ્યો 
પીડિત છોકરાએ જણાવ્યું કે, વર્ષ 2021માં એક કેસની સુનાવણીના સંદર્ભમાં હું મારી માતા સાથે શિવજી કોલોની પોલીસ સ્ટેશન ગયો હતો. અહીં જ હું મહિલા કોન્સ્ટેબલને મળ્યો. તેણે મારો નંબર લઈ લીધો, જે પછી અમે બંને ફોન પર વાત કરવા લાગ્યા અને ચેટ કરવા લાગ્યા. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા. અમે દિવસો સુધી લિવ-ઇનમાં પતિ-પત્નીની જેમ રહેતા હતા. તેણે પોતાની જાતને કુંવારી કહીને પરણવાનો આગ્રહ રાખ્યો. પછી અમે લગ્ન કરી લીધાં. પરંતુ જ્યારે મને એક દિવસ ખબર પડી કે તે પહેલા લગ્ન કરી ચૂક્યો છે, ત્યારે મારા પગ નીચેની જમીન સરકી ગઈ. પછી મેં તેને મળવાનું બંધ કરી દીધું. પરંતુ તેણે ફોન પર ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.

લેડી કોન્સ્ટેબલે છોકરાના પાંચ લાખ અને માતાના ઘરેણા લૂંટી લીધા 
પીડિતાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પુત્રની બાઇક મહિલા કોન્સ્ટેબલે ઉઠાવી લીધી હતી. સીસીટીવી જોયા તો ખબર પડી કે આ બાઇક કોણે ઉપાડી છે. આ પછી જ્યારે અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાંની પોલીસને સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાથે જ છોકરાએ કહ્યું કે મહિલા કોન્સ્ટેબલ તેને મેસેજ કરી રહી છે કે જેવી રીતે તમારી બાઇક ગાયબ થઇ ગઇ છે, હું તમને અને તમારી માતાને પણ ગાયબ કરી દઇશ. એટલું જ નહીં, તેણે મને પોતાની જાળમાં ફસાવી અને મારું ઘર વેચી દીધું. તેઓએ મારી પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ અને કેટલાક ઝવેરાત પણ લીધા હતા. જે આપવા તૈયાર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

OMG Viral News haryana crime news વાયરલ ન્યૂઝ હરિયાણા ક્રાઈમ ન્યૂઝ lady police constable crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ