ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / lok sabha winner bjp mla give resignation

રાજકારણ / લોકસભામાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોએ આપ્યાં રાજીનામા

Published By: vtvAdmin

Last Updated: 12:30 PM, 6 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપની જીત થઈ છે. લોકસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરત ડાભીએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યા છે.

ADVERTISEMENT

 

હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. તો ભરત ડાભી પાટણ બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. ત્યારે સાંસદ પદના શપથ લેતા પહેલા આજે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું એટલે ખાલી થનારી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

ખેરાલુના ધારાસભ્ય ભરત ડાભીની પાટણના સાંસદ તરીકે ચૂંટાયા છે. લુણાવાડા બેઠકના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પર સાંસદ ચૂંટાયા છે. જ્યારે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સાંસદ પદની શપથ લેતા પહેલા તમામ નેતાઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે એટલે ખાલી થનારી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. બાપુનગર, ખેરાલૂ અને લુણાવાડા વિધાસનભા બેઠક ખાલી થશે. જેથી અહીં પેટા ચૂંટણી યોજાશે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP MLA Gujarati News Lok Sabha Election 2019 Political News politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ