બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Lok Sabha Elections: BJP appoints in-charge and coordinator per assembly see list
Last Updated: 09:32 PM, 6 March 2024
લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.. ભાજપ દ્વારા આ વખતે પણ ગુજરાતની 26 એ 26 લોકસભા બેઠકો જીતવા માટેનો ટાર્ગેટ રખાયો છે. તૈયારીઓના ભાગરૂપે ભાજપે આજે તમામ 182 વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનરની નિમણુંક કરી છે.. સી.આર.પાટીલ તેમની ચૂંટણીલક્ષી રણનીતિ માટે જાણીતા છે.. તમામ વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનર ચૂંટણી સાથે જોડાયેલી તમા ગતિવિધિઓ પર નજર રાખશે.. અને ક્યાંય કોઇપણ કચાશ ન રહીજાય તેની તકેદારી રાખશે.. જે તે ચૂંટણીમાં પ્રભારી અને કન્વીનરની જવાબદારી ખુબજ મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે સ્થાનિક સ્તર પર ચૂંટણી સાથે જોડાયેલી તમામ જવાબદારીઓ પ્રભારી અને કન્વીનર સાથે મળીને સંભાળતા હોય છે.. ચાલો નજર કરીએ ભાજપે 182 વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનર તરીકે કયા નામો પર પસંદગી ઉતારી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.