બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / lion suddenly entered in the van see what people did then in shocking video

બાપ રે બાપ / Shocking: કારમાં અચાનક ઘુસી ગયો ખુંખાર સિંહ, ગભરાયેલા પ્રવાસીઓએ જાણો શું કર્યુ

Premal

Last Updated: 07:41 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જંગલના બેતાજ બાદશાહ સિંહને સામે જોઈને સારા-સારા માણસની હાલત બગડી જાય છે. સિંહ આવતા જ જંગલના પ્રાણી ક્યાક છુપાઈ જાય છે અથવા ભાગી જાય છે.

  • વિચારો કે તમારી કારમાં ખૂંખાર સિંહ ચઢી જાય તો?
  • સોશિયલ મીડિયામાં એક વીડિયો થયો વાયરલ
  • ઓપન ટુરિસ્ટ વાહન જોઈને સિંહ અચાનક કારમાં ઘુસી ગયો

ટુરિસ્ટ કારમાં ઘુસી જાય છે સિંહ

હવે તમે વિચારો કે તમે જંગલ સફારી પર ગયા છો અને તમારી કારમાં એક ખૂંખાર સિંહ ઘુસી આવ્યો. આવુ જોઈને તમારી હાલત બગડી જશે. અત્યારે સોશિયલ મીડિયામાં આવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે અમુક લોકો ટુરિસ્ટ કારમાં જંગલ સફારી પર નિકળ્યા હતા. આ દરમ્યાન અચાનક તેની સામે સિંહ આવી જાય છે. સિંહને જોઈને લોકોની હાલત ખરાબ થઇ જાય છે. ઓપન ટુરિસ્ટ વાહન જોઈને સિંહ અચાનક કારમાં ઘુસી જાય છે. ત્યારબાદ જે થાય છે તે ખૂબ પરેશાન કરનારું છે. 

પ્રવાસીઓ સિંહ સાથે લે છે સેલ્ફી 

વીડિયોમાં તમે જંગલના રાજાને જોઈ શકો છો. તે કારમાં ઘુસીને કોઈનો શિકાર કરતો નથી. પરંતુ લોકોની પર પ્રેમ લૂંટાવી રહ્યો છે. કારમાં બેઠેલા લોકો પહેલા તો સિંહને જોઈને ડરે છે. જો કે, બાદમાં તેઓ સિંહની સાથે સેલ્ફી લઇ રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહ ખૂબ મોટો છે. સિંહના ખૂંખાર ચહેરાને જોઈને મોટા-મોટા પહેલવાનોની હાલત બગડી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ મોટા સિંહને જોઈને પ્રવાસીઓ ડરતા નથી. સિંહને પોતાની નજીક આવતા જોઈને ખુશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ