બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / દૂધ સફેદ, દહીં સફેદ... તો માખણ પીળું કેમ? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

photo-story

6 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / દૂધ સફેદ, દહીં સફેદ... તો માખણ પીળું કેમ? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

Last Updated: 09:58 AM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Yellow Butter : દૂધ અને દહીં સફેદ રંગના હોય છે. તો પછી દૂધમાંથી માખણ આછા પીળા કે પીળા રંગનું કેમ બને છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આનું કારણ શું? માખણ પીળું કેમ હોય છે?

1/6

photoStories-logo

1. પીળા રંગનું કેમ હોય છે?

દૂધ અને તેમાંથી બનેલું દહીં બંને સફેદ હોય છે. તો પછી માખણ જે દૂધમાંથી બને છે તે પીળા રંગનું કેમ હોય છે? ઘરે બનાવેલ માખણ હોય કે બજારમાં મળતુ માખણ, બંનેમાં આછો પીળો રંગ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માખણ પીળો કેમ હોય છે? ચાલો જાણીએ કે તેનું કારણ શું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગાયોના દૂધથી ઘાટા પીળા રંગનું માખણ

માખણનો પીળો રંગ પાછળ ગાયોને આપવામાં આવતા ચારો હોય છે. લીલું ઘાસ ખાતી ગાયોના દૂધથી ઘાટા પીળા રંગનું માખણ બને છે. સૂકું ચારો ખાતી ગાયોનું માખણ આછું પીળું હોય છે, પરંતુ સંપૂર્ણપણે સફેદ હોતુ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. માખણ પીળા થવાનું આ કારણ

માખણનો પીળો રંગ ઘાસમાં જોવા મળતા બીટા-કેરોટીન નામના કુદરતી રંગદ્રવ્યને કારણે છે. આ રંગદ્રવ્ય ગાયની ચરબીમાં એકઠું થાય છે અને દૂધમાં ટ્રાન્સફર થાય છે. દૂધમાં મોટે ભાગે પાણી હોય છે જેને લઇ પીળો રંગ દૂધમાં દેખાતો નથી અને તેના બદલે ચરબીમાં સંગ્રહિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વલોવ્યા પછી માખણ

આ ચરબી જ માખણ બનાવે છે. દૂધને જમાવી વલોવ્યા પછી માખણના રૂપે ફેટ અલગ થઈ જાય છે. તેમાં જમા બીટા-કેરોટીનનો રંગ દેખાય છે, જેના પરિણામે એક સુંદર પીળો માખણ ઉત્પાદન બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મલાઇદાર દૂધ

લીલું ઘાસ કે ઘાસ ખાતી ગાયો તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા જાડા અને મલાઇદાર દૂધ માટે જાણીતી છે. તેમાં કુદરતી રીતે માખણની ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આશ્ચર્યજનક રીતે અન્ય પ્રાણીઓ ગાયોની જેમ બીટા-કેરોટીનનો સંગ્રહ કરતા નથી. આ જ કારણ છે કે ઘેટાં કે બકરીના દૂધમાંથી બનેલું માખણ સફેદ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પીળું માખણ બને છે

હકીકતમાં પ્રાકૃતિક ઘાસ ખાતી ગાયો દ્વારા પીળું માખણ બને છે, જ્યારે અનાજ ખાતી ગાયો હળવા રંગનું માખણ ઉત્પન્ન કરે છે. માખણનો પીળો રંગ ગામડાઓ અને ખુલ્લામાં ફરી પ્રાકૃતિક લીલુ ઘાસ ખાતી ગાયના દૂધથી બન્યાનો પુરાવો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yellow Butter Milk Butter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ