બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 10 જિલ્લામાં યલો એલર્ટ, જાણો તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં

photo-story

5 ફોટો ગેલેરી

Gujarat Weather / આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 10 જિલ્લામાં યલો એલર્ટ, જાણો તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં

Last Updated: 08:41 AM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather Forecast 9 August 2026: રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે 9 ઓગસ્ટ 2026ના રાજ્યના ગાંધીનગર-મહેસાણા સહિતના 10 જિલ્લામાં વરસાદની આગાહી છે.

1/5

photoStories-logo

1. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન વિભાગે આજે 9 ઓગસ્ટ 2026ના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. જે અનુસાર સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભારે વરસાદનું યલો એલર્ટ

આજે 9 ઓગસ્ટએ ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા

જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અમદાવાદ કેવુ રહેશે વાતાવરણ

આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 10 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

10 ઓગસ્ટ 2026ના મહેસાણા, વાવ-થરાદ, પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Gujarat Heavy Rain Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ