બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમતી વખતે વારેવારે પાણીની તરસ લાગે છે? તો સમજો તમે બની ગયા કેન્સરના શિકાર

આરોગ્ય / જમતી વખતે વારેવારે પાણીની તરસ લાગે છે? તો સમજો તમે બની ગયા કેન્સરના શિકાર

Last Updated: 12:05 AM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્યા દરમિયાન અને જમ્યા પહેલાં પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી અમુક કેન્સર થવાની સંભાવના પણ ઘટી જાય છે.

આપણા શરીરમાં મોટા ભાગનો હિસ્સો પાણીનો છે. ભોજન દરમિયાન પણ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ભોજન પચાવવામાં મદદ મળે છે અને અમુક કેન્સરનું જોખમ પણ ઘટે છે. ભોજન દરમિયાન પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા પણ નથી થતી. પાણી પીવાના કારણે સંતુષ્ટિ પણ મેહસૂસ થાય છે.

water-in-morning-2

એક્સપર્ટ દ્વારા જમ્યા પહેલા પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેના કારણે ઓછું ભોજન કરવામાં મદદ મળે છે. પાણીના કારણે વજન મેન્ટેન કરવામાં પણ મદદ મળે છે. અમુક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, પાણી પીવાના કારણે કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટે છે. શરીરની કોશિકાઓને કામ કરવામાં પણ પાણીની જરૂર પડે છે.

રોજ કેટલું પાણી પીવું?

મેડિકલ સાયન્સમાં એવો કોઈ ફોર્મ્યુલા નથી કે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ. પરંતુ છતાં દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પાણી પીવાના કારણે સોજો કે સોડિયમના ઓછા સ્તરથી મસ્તિષ્કના કોશો પર પ્રભાવ પડે છે. જો તમે થોડું વધારે પાણી પીવો છો તો તેના લક્ષણ પણ શરીર પર દેખાય છે.

Promo New Parul

જો તમે એક વખતમાં વધુ પાણી પી લો છો તો ઓવરહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે કોશિકાઓમાં વધારે પાણી હોય છે, તેનાથી કોશો સુજી પણ જતા હોય છે. જો મસ્તિષ્કના કોશો સુજાઈ જાય તો મગજ પર દબાણ પડે છે. જેનાથી ભ્રમ, માથાનો દુઃખાવો, અને ઊંઘ ઓછી થઈ શકે છે. આથી હાઈ બીપી કે બ્રેડીકાર્ડિયાની સ્થિતિ પેદા થઈ શકે છે.

વધુમાં વાંચો: VIDEO: ટાઈટ ડ્રેસમાં આવેલી કાજોલ પર કેમેરામેને ઝૂમ કર્યું, હરકત જોઈ અભિનેત્રી ભડકી, વીડિયો વાયરલ

ઓવરહાઈડ્રેશનના કારણે સોડિયમ ઈલેક્ટ્રોલાઈટ સૌથી વધુ પ્રભાવિત થાય છે. ઈલેક્ટ્રોલાઈટમાં સકારાત્મક અને નકારાત્મક ચાર્જ હોય છે, જે કોશિકાઓમાં તરલ પદાર્થને સંતુલિત કરવાનું કામ કરે છે. પાણીનું પ્રમાણ વધી જવાથી સોડિયમનું લેવલ ઘટી જાય છે. જેનાથી તમે હાઈપોનેટ્રેમિયાના શિકાર બની શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Water During Meals Health Benefits of Water, Importance of Drinking Water
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ