બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારના એન્જિનમાં CCનો મતલબ શું થાય? 90 ટકા લોકો નથી જાણતા સાચો જવાબ
Last Updated: 11:55 PM, 10 June 2025
CCનો સામાન્ય અર્થ
ADVERTISEMENT
તમારી કારના એન્જિનનો સાઈઝ ક્યુબિક સેંટિમીટર (CC)માં માપવામાં આવે છે. એન્જિનનો આકરો તેનામાં રહેલા સિલિન્ડરમાંથી ધકેલાયેલ ફ્યુઅલ સાથે હવામાં રહેલા મિશ્રણની માત્રા હોય છે. જોકે કારના એન્જિનને મોટાભાગે લિટરમા જણાવવામાં આવે છે. હકીકતમાં CC લિટરની ઘણું નજીક હોય છે, જેમ કે 1390 CC ધરાવતી કારને 1.4-લિટર એન્જિન તરીકે ઓળખવામાં આવે છે.
CC અને કારના પાવર વચ્ચેનો સંબંધ
ADVERTISEMENT
સામાન્ય રીતે, મોટું એન્જિન ધરાવતી કાર નાનું એન્જિન ધરાવતી કારની તુલનાએ વધારે પાવર ઉત્પન્ન કરે છે, પરંતુ હવે, કેટલીક કારોમાં ટર્બોચાર્જ્ડ એન્જિન હોય છે, જે તેમને પહેલાંની તુલનાએ ઘણો વધુ પાવર જનરેટ કરવામાં સક્ષમ બનાવે છે. હોર્સપાવર તમારી કારના એન્જિનમાંથી જનરેટ થતી પાવરને માપી શકે છે. તેને bhp પણ કહેવામાં આવે છે. જ્યારે કારમાં CCનો અર્થ સામાન્ય રીતે ક્યુબિક સેંટિમીટર દર્શાવતો હોય છે, જેનો ઉપયોગ એન્જિનના સાઈઝની ગણતરી માટે થાય છે.
સમજવા માટે
ADVERTISEMENT
સમજવા માટે જો કોઈ એન્જિન 2.0 લિટર કે તેથી વધારે ક્ષમતા ધરાવે છે, તો તેનો અર્થ એ છે કે એ મોટું એન્જિન છે. આવા એન્જિન નાના એન્જિન (1 થી 1.9 લિટર)ની તુલનાએ વધારે શક્તિશાળી હોય છે. કારણકે આ એન્જિન આકારમાં મોટા હોય છે, તેથી વધારે પાવર જનરેટ કરવાની ક્ષમતા હોવાથી તેમની કિંમત પણ વધારે હોય છે. જ્યારે વધારે પાવરનો અર્થ વધારે સ્પીડ થાય છે, ત્યારે આ એન્જિનમાં ઇંધણનો વપરાશ પણ વધુ થાય છે.
મોટું એન્જિન ધરાવતી કારના ફાયદા
ADVERTISEMENT
CC પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?
ADVERTISEMENT
તમારા ઉપયોગ માટે ભલામણિત CC રેન્જ :
ADVERTISEMENT
વધુ વાંચો: માત્ર 20 રૂપિયામાં 200000 રૂપિયાનો વીમો, જાણો કેવી રીતે મળશે આ યોજનાનો લાભ
CC એ એન્જિનના કદ અને ક્ષમતા દર્શાવતું માપદંડ છે.મોટું CC વધુ પાવર અને ઓછી માઈલેજ આપે છે. નાનું CC સારી માઈલેજ પણ ઓછો પાવર આપે છે. ટર્બો ટેક્નોલોજીથી આજે ઓછા CCના એન્જિન પણ મજબૂત બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.