ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
વૅક્સિનની દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ભણતર
ADVERTISEMENT
જેનર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 2005 માં ઑક્સફર્ડ અને યુકે ઈન્સ્ટિટ્યૂટ ફોર એનિમલ હેલ્થની પાર્ટનરશીપમાં કરવામાં આવી હતી. સંપૂર્ણ દુનિયામાં વૅક્સિનના ભણતરને લઈને તેને અવ્વલ માનવામાં આવે છે. કોરોના મહામારીમાં વૅક્સિનની દિશામાં આ સંસ્થા ઘણું ઝડપથી કામ કરી રહી છે.
.jpg)
ADVERTISEMENT
ઓક્સફર્ડ યુનિવર્સિટી હ્યુમન ટ્રાયલ તરફ
ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ઇંગ્લેન્ડ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં કોરોના રસીનું હ્યુમન ટ્રાયલનું કામ પ્રોગ્રેસમાં છે. પ્રોફેસર એડ્રિયન હિલ જેનર ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 1.3 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. લગભગ સાડા પાંચ લાખ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
ADVERTISEMENT
દુનિયાએ મહામારી માટે તૈયાર રહેવું પડશે
આ દાન અંગે લક્ષ્મી મિત્તલે કહ્યું કે કોરોના મહામારી પછી વિશ્વને કોઈપણ પ્રકારની મહામારી માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે. આ મહામારીને કારણે મોટા પાયે સામાજિક અને આર્થિક નુકસાન થયું છે.
ADVERTISEMENT

પ્રોફેસર હિલ શાનદાર કામ કરી રહ્યાં છે
ADVERTISEMENT
લક્ષ્મી મિત્તલે કહ્યું કે આવી સ્થિતિમાં, જ્યારે મેં પ્રોફેસર હિલ સાથે વાત કરી ત્યારે મને સમજાયું કે તેઓ રસી બનાવવા માટે શું કરી રહ્યા છે તે ખૂબ મહત્વનું છે. આપણે હવેથી આવી કોઈ પણ મહામારી માટે તૈયાર રહેવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ