બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Law panel starts fresh consultation on Uniform Civil Code, seeks public feedback

સંવેદનશીલ મામલે જનમત / Uniform Civil Code લાગું પાડવો જોઈએ કે નહીં? 30 દિવસમાં મોકલો મત, શરું થયું મોટું કામ

Hiralal

Last Updated: 09:54 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિફોર્મ સિવિલ કોડને લઈને લો કમિશને લોકોના વિચારો જાણવાનું શરુ કર્યું છે જેને માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

  • UCCને લઈને લો કમિશને શરુ કર્યું મોટું કામ 
  • લોકો અને ધાર્મિક સંગઠનો પાસેથી વિચારો માગ્યા
  • 30 દિવસની અંદર લોકો પોતપોતાના વિચારો જણાવી શકશે 

ખૂબ સંવેદનશીલ રાજકીય મુદ્દા એવા યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને સરકાર દ્વારા રચિત લો કમિશને એક મોટું કામ શરુ કર્યું છે. લો કમિશન યુનિફોર્મ સિવિલ કોડ પર લોકો અને ધાર્મિક સંગઠનો પાસેથી વિચારો જાણવા માગ્યા છે. કાયદા પંચે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 22મા કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ પર માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંગઠનોના મંતવ્યો મેળવવા માટે નવો નિર્ણય લીધો છે.

લોકો અને સંગઠનોને મળ્યો 30 દિવસનો સમય 
કાયદા પંચે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડમાં જેમને રસ હોય તેઓ તેમનો વિચાર જણાવી શકે છે.  લો કમિશને આ માટે લોકો અને ધાર્મિક સંગઠનોને પોતપોતાના વિચારો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. 

સમાન નાગરિક સંહિતાનો શું છે?
સમાન નાગરિક સંહિતા એટલે દેશના દરેક ધર્મ માટે એક જ કાયદો, હાલમાં તો દરેક ધર્મ પોતપોતાના અલગ કાયદા-કાનૂન ધરાવે છે. પરંતુ જો સમાન નાગરિક સંહિતા અમલી બને તો લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા, વારસો અને ઉત્તરાધિકાર જેવી વ્યક્તિગત બાબતોને સંચાલિત કરતા કાયદાઓને બદલે એક કાયદો બની જાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ