ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મુન્દ્રાના મોટી ખાખરમાં ધો. 1થી 8માં 300 બાળકો વચ્ચે 3 જ શિક્ષકો, બાળકો હિજરત કરવા મજબૂર!

આમ ભણશે / મુન્દ્રાના મોટી ખાખરમાં ધો. 1થી 8માં 300 બાળકો વચ્ચે 3 જ શિક્ષકો, બાળકો હિજરત કરવા મજબૂર!

Published By: Bharatsinh Chauhan

Last Updated: 03:32 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ઘટ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. મુન્દ્રાની મોટી ખાખરમાં વિદ્યાર્થીઓએ બેનર સાથે વિરોધ કર્યો હતો.

ADVERTISEMENT

કચ્છ ભરમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ઘટ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છેકચ્છના મુન્દ્રા તાલુકાની મોટી ખાખરમાં વિદ્યાર્થીઓએ આજરોજ પોતાના ભણતરના અધિકાર માટે બેનર સાથે સુત્રોચાર કરી વિરોધ કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું.

મોટી ખાખર ગામના શિક્ષિત યુવાન એડવોકેટ વાલજીભાઇ ગઢવીએ VTV ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે,અમારો ગામ મુન્દ્રા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલો છે પરંતુ પાયાની જરૂરિયાત શિક્ષણથી અમારા બાળકો દૂર થઇ જશે તેવી ભીતિ છે કેમકે છેલ્લા કેટલાય સમયથી મોટી ખાખર ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે.

વધુમાં તેમને ઉમેર્યું હતું કે, મોટી ખાખર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 300 બાળકો અભ્યાસ કરી રહ્યા જે માટે 9 શિક્ષકોનું મહેકમ છે પરંતુ હાલ માત્ર ત્રણ જ શિક્ષકો શાળામાં હાજર છે અને 6 શિક્ષકોની ઘટ છે

આ પણ વાંચોઃ રફ્તારના રાક્ષસોને કંટ્રોલમાં રાખવા પોલીસની મેગા ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરનારા ગયા

જેથી બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો બાળકો શાળામાથી હિજરત કરવા મજબુર બનશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Government Primary School Kutch Samachar Kutch School

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ