બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / kotak mahindra bank news rbi directs kotak mahindra bank to stop issuing credit cards mobile banking

કાર્યવાહી / કોટક મહિન્દ્રા બેંક પર RBIની મોટી કાર્યવાહી, ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા અને નવા કસ્ટમર જોડવા પર લગાવ્યો પ્રતિબંધ

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:05 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kotak Mahindra Bankની વિરૂદ્ધ RBIએ મોટી કાર્યવાહી કરી છે. ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગના માધ્યમથી નવા ગ્રાહકો જોડવા પર લગાવી રોક

પ્રાઈવેટ સેક્ટરની મોટી બેન્ક Kotak Mahindra Bankની વિરૂદ્ધ RBI મોટા પગલા ભર્યા છે. ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગના માધ્યમથી નવા ગ્રાહકો જોડવા પર રોક લગાવી દીધી છે. બુધવારે શેર ભાવ 1.65 ટકા જેટલા વધીને 1842 રૂપિયા પર બંધ થયા હતા. નિયમોને અન દેખાઈ કરવા બદલ RBIએ આ પગલા લીધા છે.

RBIએ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો 
આરબીઆઈએ નવા ક્રેડિટ કાર્ડ બહાર પાડવા માટે પણ પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ વર્તમાન ક્રેડિટ ધરાવતા ગ્રાહકો માટે આ સેવા ચાલુ રહેશે.

નવા ગ્રાહકો જોડવા પર રોક
ઓનલાઈન માધ્યમથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ગ્રાહકોને જોડવા પર પણ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે.

હવે શું થશે? 
આરબીઆઈએ કહ્યું છે કે અકસટર્નલ ઓડિટ પછી પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે.

આરબીઆઈએ શા પ્રતિબંધ મૂક્યો
આરબીઆઈનું કહેવું છે કે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, રિઝર્વ બેન્કે વર્ષ 2022 અને 2023 માટે બેંકની આઈટી સિસ્ટમ પર નજર રાખી અને તેમાં કેટલીક ખામી જોવા મળી હતી. બેન્કે આ સમસ્યાઓનો સમાધાન કર્યો નથી. બેન્કે તેના કોમ્પ્યુટર સાધનો, સોફ્ટવેર અપડેટ્સ અથવા તેની સિસ્ટમ્સને કોણ એક્સેસ કરી શકે તે અંગે કામ કર્યું નથી. સતત બે વર્ષ સુધી બેન્કે IT સુરક્ષાને કેવી રીતે હેન્ડલ કરવી તે અંગેના નિયમોનું પાલન કર્યું નથી

 

સંકળાયેલા મુદ્દાઓ

Kotak Bank Mobile Banking Stop RBIની કાર્યવાહી kotak mahindra bank કોટક મહિન્દ્રા બેંક Share Market News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ