ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / know why PM modi gave affection to horse 'virat'

ગૌરવ / VIDEO: કેમ ખાસ છે વિરાટ નામક આ અશ્વ, જેને PM મોદીએ ખૂબ કર્યું વ્હાલ

Published By: Ronak

Last Updated: 02:31 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિની સુરક્ષા બેડામાં ઘણાં વર્ષોથી કાર્યરત ઘોડો વિરાટ આજે થયો રિટાયર. વિરાટને રાષ્ટ્રપતિના બોડીગાર્ડ કમાંડેટ કર્નલ અનૂપ તિવારીના ચાર્જર રૂપે સમ્માન પણ આપવામા આવ્યું હતુ

ADVERTISEMENT

  • PM મોદીએ કર્યો દુલાર
  • 'વિરાટ' 13 વાર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઇ ચુક્યો છે.
  • Commendation Card તરફથી પણ સમ્માન મળ્યું હતું.  



PM મોદીએ કર્યો દુલાર
'વિરાટ' જ્યારે 73માં ગણતંત્ર દિવસની પરેડમાં પહોંચ્યો હતો ત્યારે PM મોદી પણ તેને દુલાર કરવાથી ખુદને રોકી ન શક્યા. PM મોદીએ 'વિરાટ'ને પ્રેમથી પંપાળ્યો. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ 'વિરાટ'ને પંપાળી રહ્યા હતા. અસલમાં, 'વિરાટ' એકમાત્ર ઘોડો છે જે 13 વાર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઇ ચુક્યો છે. આ જ કારણ છે કે આજે 'વિરાટ'ને શાનદાર રીતે રિટાયર કરવામાં આવ્યો.
 

'વિરાટ'ની યોગ્યતાઓ તથા સેવાઓને ધ્યાનમાં રાખીને તેને ઘણી વાર સમ્માનિત કરવામાં આવ્યો છે. ;વિરાટ' રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં શામેલ રહ્યો છે તથા તેને પ્રેસિડેન્ટસ બોડીગાર્ડનો ચાર્જર પણ કહેવામાં આવે છે.

સેના દિવસ પર મળ્યું મોટું સમ્માન
'વિરાટ'ને સેના દિવસ 2022 ના અવસર પર ચીફ ઓફ આર્મી સ્ટાફ કોમનડેશન કાર્ડ કરફથી પણ સમ્માનિત કરવામાં આવી ચુક્યો છે. 'વિરાટ' રાષ્ટ્રપતિના અંગરક્ષકનો પહેલો ચાર્જર છે જેને   Commendation Card તરફથી પણ સમ્માનિત કરાયો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Republic day 2022 પીએમ મોદી રાષ્ટ્રપતિ વિરાટ Republic day 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ