બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેમાં 2801 એપ્રેન્ટીસ પદોની ભરતી, યોગ્યતા અને છેલ્લી તારીખ સહીતની જાણો ડીટેલ
Last Updated: 12:48 AM, 30 March 2026
રેલવેમાં યુવાનો માટે એક સુવર્ણ મોકો આવ્યો છે. જેમાં દક્ષિણ મધ્ય રેલવેમાં મોટી સંખ્યામાં એપ્રેન્ટિસશીપ પદો પર ભરતી પડી છે. 10મું ધોરણ અને ITI લાયકાત ધરાવતા ઉમેદવારો RRC SCR ની સત્તાવાર વેબસાઇટ, scr.indianrailways.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. જેમાં અરજી કરવાની અને ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 રખાઈ છે.
ADVERTISEMENT
આ ભરતીમાં કુલ 2801 પદો ભરવામાં આવશે. જેમાં એસી મિકેનિક 251, કારપેન્ટર 22, ઇલેક્ટ્રોનિક મિકેનિક 88, ઇલેક્ટ્રિશિયન 1258, ફિટર 539, મશીનિસ્ટ 54, પેઇન્ટર 32, COPA 181, ડીઝલ મિકેનિક 105, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ 33, મોટર મિકેનિક 12, મિકેનિક મશીન ટૂલ મેન્ટેનન્સ (MMTM) 24, વેલ્ડર 202 જગ્યા ભરવામાં આવશે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.