હેલ્થ ટિપ્સ / બાળકોમાં વધી રહી છે ફેટી લિવરની સમસ્યા, તેનાથી બચવા આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખજો

Know causes and prevention of Fatty liver disease in children

આજકાલ આપણી આસપાસમાં નજર કરીએ તો એકાદ વ્યક્તિ તો મેદસ્વી મળી જ આવે છે અને તેમાંય બાળકો આ સમસ્યાથી વધુ પીડાઇ રહ્યા છે. બેઠાળુ જીવન, આઉટડોર એક્ટિવિટીઝમાં ઘટાડો, સોશિયલ મીડિયાનો વધતો ક્રેઝ અને મોબાઇલમાં રમાતી ગેમ્સ તેમ જ હાઇ કેલરી અને ઓછાં પોષક તત્વોવાળો આહાર વધુ ખાવાથી બાળકોમાં મેદસ્વીતાની સાથે ફેટી લિવરની સમસ્યા વધી રહી છે. જો માતા-પિતાને મેદસ્વીતા, ડાયાબિટીસ હોય તો તો બાળકોમાં ફેટી લિવરનો ખતરો પણ વધી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ