બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / મૂવી સમીક્ષા / Kisi ka Bhai Kisi ki Jaan: Salman Khan latest movie released on Eid, didn't earn good on the opening day

બોલિવૂડ / ઈદ પર ન ચાલ્યો સલમાનનો જાદુ, ઓપનિંગ ડે પર ફુસ્સ થઈ KKBKKJ, 12 વર્ષ બાદ નોંધાયો શરમજનક રેકોર્ડ

Vaidehi

Last Updated: 05:41 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KBKJ Eid 2023: સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થિયેટરમાં રિલીઝ થઈ તો ગઈ પણ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ખાસ શરૂઆત જોવા મળી નથી.

  • સલમાનની નવી ફિલ્મ પહેલા દિવસે ફુસ્સ
  • ઈદનાં દિવસે થિયેટરમાં રિલીઝ કરી હતી KBKJ
  • ઓપનિંગ કમાણીએ 12 વર્ષોનો રેકોર્ડ તોડ્યો
  • DAY1 પર માત્ર 15.81 કરોડ રૂપિયા જ કમાઈ શકી ફિલ્મ 

બોલીવુડનાં સુપરસ્ટાર ભાઈજાન સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' શુક્રવારે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. ઈદનાં મોકા પર સલમાન ખાન પોતાની આ ફિલ્મ લઈને આવ્યાં છે. આટલા વર્ષોમાં ઈદનાં દિવસે રિલીઝ થતી તેમની તમામ ફિલ્મો ઘણી ચાલે છે. પરંતુ આ વખતે ઓપનિંગ ખાસ સારી થઈ નથી. 12 વર્ષોનાં ઈતિહાસમાં ઈદ પર ઓપનિંગ ડે પર સલમાનનાં કરિયરની સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થઈ ગઈ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taran Adarsh (@taranadarsh)

ઈદનાં દિવસે જ ફુસ્સ થઈ ભાઈજાનની નવી ફિલ્મ
ઘણાં સમયથી ફેંસ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનાં રિલીઝ થવાની રાહ જોઈ રહ્યાં હતાં. 21 એપ્રિલનાં આ મૂવી થિયેટરમાં રિલીઝ કરી દેવામા આવી. ઈદનાં દિવસે રિલીઝ થયેલી આ મૂવી પાસેથી આશા હતી કે દરવર્ષની જેમ આ વખતે પણ ધમાકેદાર ઓપનિંગ કમાણી કરશે પરંતુ ટ્રેડ એનાલિસ્ટનાં અંદાજા મુજબ ભાઈજાનની આ મૂવિ ઓપનિંગ ડે પર માત્ર 15.81 કરોડની જ કમાણી કરી શકી છે.

સલમાન ખાનની આ ફિલ્મોએ ઈદ પર શાનદાર કમાણી કરી છે:
2010- દબંગ -14.50 કરોડ
2011- બોડીગાર્ડ -21.60 કરોડ
2012- એક થા ટાઈગર -32.93 કરોડ
2014- કીક -26.40 કરોડ
2015- બજરંગી ભાઈજાન -27.25 કરોડ
2016- સુલતાન -36.54 કરોડ
2017- ટ્યુબલાઈટ -21.15કરોડ
2018- રેસ 3 -29.17કરોડ
2019- ભારત -42.30 કરોડ
2013- કિસી કા ભાઈ કિસી કી જાન -15.81 કરોડ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taran Adarsh (@taranadarsh)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ