બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Karisma kapoor and raveena tandon were madly in love with ajay devgn fought on the set

મનોરંજન / જ્યારે અજય દેવગણના પ્રેમમાં ઘેલી બની ગઈ બોલિવૂડની બે ફેમસ અભિનેત્રીઓ: ફિલ્મના સેટ પર વાળ ખેંચી-ખેંચીને કરી હતી હાથાપાઈ, જાણો રોચક કિસ્સો

Arohi

Last Updated: 03:47 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajay Devgn News: 90ના દશકની બે ફેમસ એક્ટ્રેસ અજય દેવગણના પ્રેમમાં દિવાની હતી. એક વખત કંઈક એવું થયું કે ફિલ્મના સેટ પર જ બન્ને એક્ટ્રેસ મારામારી કરવા લાગી હતી.

  • અજયના પ્રેમમાં પડી હતી આ બે એક્ટ્રેસ
  • ફિલ્મના સેટ પર જ કરી હતી મારામારી
  • જાણો અજય દેવગણ સાથે જાડોયાલે કિસ્સો 

90ના દશકમાં રવીના ટંડન અને કરિશ્મા કપૂરની વચ્ચે એક વાતને લઈને મોટો ઝગડો થયો હતો. બન્ને એક બીજાને બિલકુલ પસંદ નથી કરતા. એક વખત બન્નેની વચ્ચે કંઈક એવું થયું કે બન્ને મારામારી સુધી પહોંચી ગયા હતા અને આ ઝગડાનું કારણ હતો એક એક્ટર. જીહાં, અજય દેવગણના કારણે રવીના અને કરિશ્મા એક બીજાના દુશ્મન બની ગયા હતા. 

અજય-રવીના-કરિશ્માનું લવ ટ્રાયએન્ગલ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક સમય એવો પણ હતો જ્યારે રવીના ટંડન અને અજય દેવગણ એક બીજાના ખાસ મિત્ર હતા. બન્નેએ ઘણી ફિલ્મો સાથે કરી છે અને બન્નેની વચ્ચે અફેરની ખબર પણ હતી. 

પરંતુ આ વચ્ચે અજય અને કરિશ્માની નિકટતા વધવા લાગી. અજય અને કરિશ્માએ સાથે ઘણી ફિલ્મો સાઈન કરી અને બન્ને પર્સનલ લાઈફમાં પણ નજીક આવવા લાગ્યા. રવીનાને જ્યારે આ વાતની જાણકારી મળી તો આજ કારણથી કરિશ્મા અને તેના વચ્ચે દુશ્મની શરૂ થઈ ગઈ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

મારામારી સુધી પહોંચી ગઈ હતી વાત 
વર્ષ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ અંદાજ અપના અપનામાં કરિશ્મા અને રવીના સાથે જોવા મળ્યા હતા. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બન્નેની વચ્ચે સંબંધ એટલી હદે ખરાબ થઈ ગયા કે બન્ને એક બીજાની સાથે વાત પણ ન હતી કરવા માંગતી. એવામાં ડાયરેક્ટરને ખૂબ જ મુશ્કેલી થઈ હતી. 

તેમણે ગમેતે રીતે આ ફિલ્મની શૂટિંગ શરૂ કરી. ત્યાં જ ફિલ્મ આતિશના એક ગીત વખતે તો આ બન્ને એક્ટ્રેસ મારામારી સુધી પહોંચી ગઈ હતી. કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાને પોતાના એક ઈન્ટરવ્યૂમાં તેના વિશે વાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ