બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / kanhaiya kumar kept cpi leaders waiting

રાજકારણ / ન ફોનનો જવાબ, ન મેસેજનો, CPI નેતાઓને પ્રેસ કોન્ફરન્સમાં રાહ જોવડાવતા રહ્યા કન્હૈયા કુમાર

Dharmishtha

Last Updated: 12:20 PM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્હૈયા કુમારના કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચાનું ખંડન કરવા માટે CPI નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ રાખી પણ કન્હૈયાએ ફોન કે મેસેજનો જવાબ ન આપ્યો.

  • ચર્ચાનું ખંડન કરવા માટે CPI નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ રાખી પણ...
  • કન્હૈયાએ ફોન કે મેસેજનો જવાબ ન આપ્યો
  • વામપંથી નેતાઓની બેચેની વધતી જોવા મળી રહી છે

ચર્ચાનું ખંડન કરવા માટે CPI નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ રાખી પણ...

ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટી (CPI)ના નેતા અને જેએનયુ વિદ્યાર્થીના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારના કોંગ્રેસમાં સામેલ થવાના સમાચારમાં ગત વામપંથી નેતાઓની બેચેની વધતી જોવા મળી રહી છે. સમાચાર છે કે આ ક્યાસોના ખંડન કરવા માટે નેતાઓ તરફથી આયોજિત પ્રેસ કોન્ફરન્સ કુમાર અન્ય નેતાઓના ઈંતઝાર કરતા રહ્યા. એટલું જ નહીં સાથીઓને ફોન મેસેજનો જવાબ ન આપ્યો. સમાચાર આવી રહ્યા છે કે કુમાર અને  ગુજરાતમાં જિગ્નેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.

CPI નેતાએ કહ્યું કે કુમાર તરફથી ફોન અને મેસેજ કોઈ જવાબ ન મળ્યો

એક અખબાર સાથે વાતચીતમાં ભાકપા નેતાઓ જણાવ્યું કે ગત સોમવારે પાર્ટીના મહાસચિવ ડી રાજાએ કુમારની અટકળોને ખતમ કરવાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કહ્યું હતુ. આ અંતર્ગત ગત મંગળવારે રાજધાની દિલ્હી સ્થિત અજય ભવનમાં વાર્તા પણ આયોજિત કરવામાં આવી છે. પરંતુ તે સાથીઓને રાહ જોવડાવે છે. રિપોર્ટના અનુસાર પાર્ટીના એક નેતાએ કહ્યું કે કુમાર તરફથી ફોન અને મેસેજ કોઈ જવાબ ન મળ્યો.

 કુમારને રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા આપી શકે છે કોંગ્રેસ

એક અન્ય નેતા એ કહ્યું, અત્યાર સુધી તેમણે પોતાના સંબંધમાં રહેલા ક્યાસો પર સાર્વજનિક રુપથી પ્રતિક્રિયા ન આપી અને ન કોઈએ ઈનકાર કર્યો છે. જો કે કુમારના કોંગ્રેસમાં જોવાવાના સમાચાર લાંબા સમયથી આવી રહી છે. કહેવામાં આવી રહ્યું હતુ કે સીપીઆઈ નેતાઓએ આ સંબંધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી અનેક વાર મુલાકાત કરી હતી. સાથે ક્યાસ એમ પણ લગાવાઈ રહ્યો છે કે કોંગ્રેસ જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી નેતાને રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા આપી શકે છે.

 કુમાર 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં સામેલ થશે

શનિવારે ગુજરાત ધારાસભ્ય અને દલિત નેતા મેવાણીએ મીડિયાને જણાવ્યું ગતુ કે તે અને કુમાર 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં સામેલ થશે. મેવાઈના હવાલાથી કહેવામાં આવ્યું હતુ. 28 સપ્ટેમ્બરમાં કન્હેયા કુમારની સાથે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં સામેલ થશે. રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે કુમાર પોતાની હાજર પાર્ટીથી ખુશ નથી. તે મોટી ભૂમિકા નિભાવવા ઈચ્છે છે.

 ભાકપા મુખ્યાલયમાં એક બેઠક થઈ હતી

રવિવારે ભાકપા મુખ્યાલયમાં એક બેઠક થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી બિહારના નેતાઓના કુમરને રોકવા માટે મનાવવા મુલાકાત કરી હતી. એચટીના અનુસાર એક સીપીઆઈ નેતાએ કહ્યું, ચર્ચા દરમિયાન કુમારે તે લોકોને જણાવ્યું કે તેમને પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના શીર્ષ ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવા જોઈએ. જોકે હાલ 2 ઓક્ટોબરને પાર્ટીના એક નેશનલ કાઉન્સિલ મીટિંગ થવાની છે. આશા રખાઈ રહી છે કે કુમારનો મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. પૂર્વ વિદ્યાર્થી નેતા લોકસભાની ચૂંટણીમાં બેગુસરાય સીટથી ચૂંટણી લડ્યો હતો. પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ