બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / બિઝનેસ / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / લગ્નગાળાની સિઝન વચ્ચે સોનાના ભાવમાં રાહત: જાણો અમદાવાદ સહિત વિવિધ શહેરોના ભાવ

સોના-ચાંદીના ભાવ / લગ્નગાળાની સિઝન વચ્ચે સોનાના ભાવમાં રાહત: જાણો અમદાવાદ સહિત વિવિધ શહેરોના ભાવ

Last Updated: 11:11 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price Latest News : 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો, જાણો તમારા શહેરમાં શું છે સોનાનો ભાવ ?

Gold Silver Price : સોના અને ચાંદીના ભાવ જે એપ્રિલમાં ઝડપથી વધ્યા હતા તેમાં હવે થોડો ઘટાડો થયો છે. વાત જાણે એમ છે કે, 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સોના-ચાંદીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે એપ્રિલ મહિનામાં સોના-ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળે છે. જેના કારણે ગ્રાહકોમાં પણ મુંઝવણ જોવા મળી રહી છે. બજારમાં માલસામાનની ઉપલબ્ધતાના કારણે ગ્રાહકો ખરીદી કરવા દુકાને પહોંચી રહ્યા છે.

આજે દેશમાં સોનાના ભાવ ઘટ્યા છે. ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત ₹66,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,390 પ્રતિ 10 ગ્રામ હતી. જે આજે અનુક્રમે ₹66,840 અને ₹72,920 પ્રતિ 10 ગ્રામ છે. નોંધનિય છે કે, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવમાં તેજી આવી હતી અને બજારમાં સોનાની કિંમતમાં ઝડપથી વધારો થયો હતો.

વધુ વાંચો : SIP લેતી વખતે જો-જો આ ભૂલ કરતા! તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ રાખજો આ બાબતોનો ખ્યાલ

જાણો તમારા શહેરમાં શું છે સોનાનો ભાવ ?

  • અમદાવાદ : મેટ્રો સિટી અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,970 પ્રતિ 10 ગ્રામ છે.
  • વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,970 પ્રતિ 10 ગ્રામ છે.
  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹73,070 પ્રતિ 10 ગ્રામ છે.
  • હૈદરાબાદ: હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,920 પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,920 પ્રતિ 10 ગ્રામ છે.
  • ચેન્નાઈ: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત ₹67,690 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,750 પ્રતિ 10 ગ્રામ છે.
  • બેંગલુરુ: બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,920 પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતા: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,920 પ્રતિ 10 ગ્રામ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ