બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / ગુજરાત / અમદાવાદ / ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર! ફરીવાર અરબસાગરમાંથી ઝડપાયું 173 કિલો ડ્રગ્સ

BIG BREAKING / ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર! ફરીવાર અરબસાગરમાંથી ઝડપાયું 173 કિલો ડ્રગ્સ

Last Updated: 03:36 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબી સમુદ્રમાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાવા પામ્યું છે. કોસ્ટ ગાર્ડ તેમજ એટીએસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ સાથે માછીમારોને ઝડપી પાડ્યા હતા.

ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફીયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો હોય તો અવાર નવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આજે ફરી અરબી સમુદ્રમાંથી 173 કિલો ડ્રગ્સ સાથે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા બે માછીમારોને ઝડપી પાડી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

ગત રોજ 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગત રોજ ગુજરાતનાં દરિયાકાંઠા નજીકથી એનસીબી તેમજ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં દરિયાકાંઠામાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતનાં દરિયા નજીકથી આંરરાષ્ટ્રીટ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીકથી ડ્રગ્સ ઝડપાયું હતું.

વધુ વાંચોઃ ગુનાહિત ઇતિહાસ તથા સંપત્તિને લઇ સામે આવ્યો ઉમેદવારોનો ચોંકાવનારો ADR રિપોર્ટ, 48 વિરૂદ્ધ છે ગંભીર ગુના

14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી

સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર માહિતીના આધારે એજન્સીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ