બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / ગુનાહિત ઇતિહાસ તથા સંપત્તિને લઇ સામે આવ્યો ઉમેદવારોનો ચોંકાવનારો ADR રિપોર્ટ, 48 વિરૂદ્ધ છે ગંભીર ગુના

ADR રિપોર્ટ / ગુનાહિત ઇતિહાસ તથા સંપત્તિને લઇ સામે આવ્યો ઉમેદવારોનો ચોંકાવનારો ADR રિપોર્ટ, 48 વિરૂદ્ધ છે ગંભીર ગુના

Last Updated: 02:51 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી તા. 7 મી મે નાં રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ મતદાન યોજાનાર છે. ત્યારે ત્રીજા તબક્કામાં સૌથી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડશે. તેવો એક ચોંકાવનારો રિપોર્ટમાં ખુલાસો થવા પામ્યો છે.

લોકસભાનાં ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો મેદાને છે. લોકસભાનાં ત્રીજા તબક્કાનાં મતદાન પહેલા ઉમેદવારો અંગે ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. રાજ્યમાં ભાજપનાં 26 માંથી 4 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. કોંગ્રેસનાં 23 માંથી 6 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ દાખલ થયા છે.

ભાજપના 82માંથી 77 ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો

ગુજરાત ભાજપનાં 26 માંથી 24 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસનાં 23 માંથી 21 ઉમેદવાર કરોડપતિ છે. ત્રીજા તબક્કામાં કોંગ્રેસનાં 23 માંથી 21 ઉમેદવારો કરોડપતિ છે. ત્રીજા તબક્કામાં કોંગ્રેસનાં 26, ભાજપનાં 22 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ દાખલ છે. ત્રીજા તબક્કામાં ઉમેદવારોની સંપત્તિ અંગે પણ ખુલાસો થયો છે. કોંગ્રેસનાં 68 માંથી 60 ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો છે. ભાજપનાં 82 માંથ 77 ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો થયો છે.

vlcsnap-2024-04-29-14h38m37s693

વધુ વાંચોઃ રૂપાલા વિવાદ વચ્ચે હવે રાજકોટના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીના બેફામ બોલ!

ધનવાન ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસના 2, સપાનો 1 ઉમેદવાર

દેશનાં સૌથી પૈસાદાર ઉમેદવારમાંથી ભાજપનાં 5 ઉમેદવારો છે. ધનવાન ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસનાં 2, સપાનો 1 ઉમેદવાર છે. ADR સંસ્થાનાં રિપોર્ટમાં ઉમેદવારોની આવક અને ગુનાઓ અંગે ખુલાસો કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ