બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જો તમે ગરમીથી બચવા કૂલરનો યુઝ કરો છો તો તેના ઉપયોગ પહેલા તમારે તેના ઘાસની પરિસ્થિતિને ચેક કરી લેવી જોઈયે.

ટેકનોલોજી / જો તમે ગરમીથી બચવા કૂલરનો યુઝ કરો છો તો તેના ઉપયોગ પહેલા તમારે તેના ઘાસની પરિસ્થિતિને ચેક કરી લેવી જોઈયે.

Last Updated: 03:50 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ગરમીથી બચવા કૂલરનો યુઝ કરો છો તો તેના ઉપયોગ પહેલા તમારે તેના ઘાસની પરિસ્થિતિને ચેક કરી લેવી જોઈયે.

મીડલ ક્લાસ ફેમિલી મોટા ભાગે ઉનાળામાં ગરમીથી બચવા કૂલરનો જ ઉપયોગ કરતા હોય છે. જો તમે તમારા કૂલરની સારી રીતે સાર સંભાળ નથી કરતા તો પછી તે તમારા રુમને ઠંડો નથી કરી શકતુ.અમે તમને કૂલરને યોગ્ય રીતે ચલાવવાની રીત સમજાવીશું જેનાથી તમારુ કૂલર ઠંડી હવા પણ આપશે અને કૂલર જલ્દી ખરાબ પણ નહીં થાય.

ચેક કરી લો ઘાસ

મીડલ ક્લાસ ફેમિલીને કૂલર બગડી જવા પર તેનો ખર્ચો પોસાતો નથી. જેથી તેના ઉપયોગ પહેલા કૂલરની કેટલીક બાબત ચેક કરી લેવી જોઈયે. કૂલરની ઠંડી હવા માટે સૌથી જરુરી તેનું ઘાસ હોય છે. જો ઘાસ બરાબર ના હોય તો કૂલર પ્રોપર રીતે ઠંડી નથી આપતુ. જેથી તમારે સીઝનમાં પ્રથમ વખત ઉપયોગ પહેલા તેના ઘાસની સ્થિતિ ચેક કરી લેવી જોઈયે.

બે વર્ષે બદલો ઘાસ

જો તમારા કૂલરના ઘાસ પર ધૂળ જામી ગઈ હોય તો તેના કારણે કૂલરની હવાનું સર્ક્યૂલર સારી રીતે નથી થતુ. જો હવા ઘાસમાંથી આરપાર પસાર નહીં થાય તો રુમ ઠંડો જ નહીં થાય. અનેક લોકો પોતાના કૂલરનું ઘાસ 3-4 વર્ષ ચલાવે છે. પરંતુ એવુ ન કરવુ જોઈયે. કુલરનું ઘાસ 2 વર્ષ બાદ બદલી દેવુ જોઈયે.

વધુ વાંચોઃ કારના એ ફીચર્સ, જે કદાચ ના હોય તો પણ કામ ચાલી જાય, નથી રહેતી ડ્રાઇવિંગમાં કોઇ જરૂરિયાત!

કૂલરનું ઘાસ કાળુ પડી ગયુ હોય તો તેને બદલી કાઢવું જોઈયે. કૂલરનું ઘાસ 100 રુપિયા સુધી મળી જતુ હોય છે. પરંતુ તમારા આસપાસના માર્કેટમાં તેની કીંમત વધુ પણ હોઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ