બ્રેકિંગ ન્યુઝ

logo
logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

VTV / ભારત / 'જયપુર, નાગપુર અને ગોવા સહિત ઘણા એરપોર્ટને બોંબથી ઉડાવી મૂકીશું', ધમકીભર્યા ઈમેઈલથી હડકંપ

ક્રાઈમ / 'જયપુર, નાગપુર અને ગોવા સહિત ઘણા એરપોર્ટને બોંબથી ઉડાવી મૂકીશું', ધમકીભર્યા ઈમેઈલથી હડકંપ

Last Updated: 04:27 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં એકીસાથે ઘણા એરપોર્ટ્સને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેઈલ પર મોકલવામાં આવી હતી.

ફરી કોઈકે બોંબથી એરપોર્ટ્સને ઉડાવી મૂકવાની ધમકી આપી છે. દેશમાં સોમવારે જયપુર, નાગપુર, ગોવા સહિતના ઘણા એરપોર્ટ્સને બોંબથી ઉડાવી મૂકવાનો ઈમેલ આવતાં હડકંપ મચ્યો હતો. સોમવારે સવારે નાગપુર એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રુઈના ઈમેલ પર આવો ધમકીભર્યો ઈમેઈલ આવ્યો હતો. ત્યાર બાદ એરપોર્ટ્સની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામા આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા નાગપુર પોલીસને ફરીયાદ કરવામાં આવતાં તપાસ શરુ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો : તેલંગાણા CM રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસનું સમન્સ, અમિત શાહ ફેક વીડિયો કેસમાં કાર્યવાહી

બે દિવસ પહેલાં પણ એરપોર્ટને ઉડાવવાની ધમકી

ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલાં એટલે 27 એપ્રિલે પણ રાજસ્થાનના જયપુરમાં આવેલા એરપોર્ટને ઉડાવી મૂકવાની ધમકી મળી હતી.

અટકચાળાનો પોલીસને શક

આ કેસમાં કોઈકે અટકચાળો કર્યો હોવાનો પોલીસને શક છે. સામાન્ય રીતે આવા ધમકીભર્યાં ખાલી પોકળ હોય છે અને તેને સત્ય સાથે કંઈ લેવાદેવા નથી.

પોલીસે ઈમેઈલ મોકલનારની તપાસ આદરી

પોલીસે ઈમેઈલ મોકલનારનું પગેરુ શોધી કાઢવાનું શરુ કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ