બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Kalasarpa dosha is caused by the special position of other planets along with Rahu and Ketu
Last Updated: 06:35 PM, 9 January 2024
ADVERTISEMENT
11 જાન્યુઆરીના દિવસે પૌષ અમાસ આવી રહી છે. પોષ અમાસના દિવસે જે રીતે પિતૃ દોષના ઉપાય કરવામાં આવે છે. એવી જ રીતે કાલસર્પ દોષના ઉપાય પણ કરવામાં આવે છે. કુંડળીમાં રાહુ અને કેતુની સાથે અન્ય ગ્રહોથી બનનારા વિશેષ સ્થિતિથી કાલસર્પ દોષ ઉત્પન્ન થાય છે. કાલસર્પ દોશના કારણે વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય છે. જ્યારે કાલસર્પ દોષ હોય તો તેના કેટલાક સંકેત પણ જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલા છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પુરીના જ્યોતિષાચાર્ચ ડો. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ કાલસર્પ દોષથી મુક્તિના ઉપાય વિશે.

ADVERTISEMENT
કાલસર્પ દોષ શું છે?
જ્યોતિષાચાર્ય અનુસાર કુંડળીમાં જ્યારે રાહુ અને કેતુ એક તરફ હોય અને બાકીના ગ્રહ બીજી તરફ હોય ત્યારે કાલસર્પ દોષ બને છે. કુંડળીમાં પ્રમુખ રૂપથી 12 પ્રકારના કાલસર્પ દોષ જણાવવામાં આવ્યાં છે. પરંતુ કાલસર્પ દોષની સંખ્યા 288 સુધી હોય છે.
વધુ વાંચો:આ દિવસે ચપ્પલ-બુટ ખરીદતા પહેલા 100 વાર વિચારજો! 90 ટકા લોકો કરે છે ભૂલ, શનિ દોષ થતાં અશુભ ઘડી આવશે
ADVERTISEMENT
કાલસર્પ દોષના સંકેત
ADVERTISEMENT
જાણો ઉપાય શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.