ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Jodha Akbar fame Manisha Yadav passes away co star Paridhi Sharma expresses shock

દુઃખદ / ટીવીના પોપ્યુલર શો 'જોધા અકબર' ફેમ આ એક્ટ્રેસનું નાની ઉંમરે બ્રેન હેમરેજ થયું નિધન

Published By: Noor

Last Updated: 08:27 AM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીના પોપ્યુલર શો 'જોધા અકબર' ફેમ મનીષા યાદવનું દુઃખદ નિધન થઈ ગયું છે.

ADVERTISEMENT

  • જોધા અકબરની એક્ટ્રેસનું થયું નિધન
  • બ્રેન હેમરેજને કારણે થયું અવસાન
  • એક્ટ્રેસને એક વર્ષનો દિકરો છે

'જોધા અકબર' શોમાં મનીષાએ સલીમા બેગમની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ્સની માનીએ તો તેને બ્રેન હેમરેજ થયું હતું. જે બાદ તેણે અંતિમ શ્વાસ લીધા. કો-સ્ટાર પરિધિ શર્માએ આ વાતની પુષ્ટિ સોશિયલ મીડિયા પર કરતા પોસ્ટ પણ કરી હતી. પરિધિની એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે હા, મનીષાનું બ્રેન હેમરેજને કારણે નિધન થઈ ગયું છે. જોકે, હું તેની સાથે વધુ ટચમાં નહોતી. 

પરિધિએ કન્ફર્મ કર્યું

પરિધિએ કહ્યું કે 'જોધા અકબર' વોટ્સએપ ગ્રુપમાં એક શખ્સે આ જાણકારી આપી જો અમે બધાં શોક્ડ થઈ ગયા. મનીષા પણ આ ગ્રુપમાં હતી. મેં છેલ્લે મનીષા સાથે ક્યારે વાત કરી હતી મને યાદ નથી, જોકે, વોટ્સએપ ગ્રુપમાં અમારી વાત થતી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ મનીષા તેના દિકરાનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે ફોટોઝ શેર કરતા એક પોસ્ટ પણ શેર કરી હતી. 

મનીષા યાદવના ઓનસ્ક્રીન દિકરા શીઝાને 'જોધા અકબર'માં સુલ્તાન મુરાદ મિર્ઝાની ભૂમિકા ભજવી હતી. મનીષાના નિધનના સમાચાર સાંભળી તે શોક્ડ થઈ ગયો. તેણે કહ્યું મને ઝટકો લાગ્યો છે. તેઓ ઓનસ્ક્રીન મારા પહેલાં મધર હતા. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મનીષા હવે આપણી વચ્ચે નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Jodha Akbar Manisha Yadav passes away Death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ