બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / jio-to-deploy-massive-mimo-pre-5g-networks-at-ipl-2018-stadiums-in-delhi-mumbai

NULL / JIOનો બીજો એક ધમાકા IPL મેચોમાં ગ્રાહકોને મળશે આ સુવિધા

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: જિયો પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે કોઇ તક છોડતું નથી. દિલ્હી અને મુંબઇમાં થનારી IPL મેચો દરમિયાન જિયો ગ્રાહકોને 5G સુવિધા મળશે. ગ્રાહકોને એ સુવિધા આપવા માટે જિયોએ ખાસ યોજના બનાવી છે. મેચો દરમિયાન રિલાયન્સ સ્ટેડિયમમાં એડવાન્સમાં 4G એમઆઇએમઓ સ્થાપિત કરશે. હાલ આ સુવિધા દિલ્હી અને મુંબઇના સ્ટેડિયમમાં જ મળી શકશે. 

દિલ્હી અને મુંબઇમાં થનારી મેચો દરમિયાન રિલાયન્સ સ્ટેડિયમમાં મોટી એમઆઇએમઓ યૂનિટ દ્વારા પ્રી 5 જી થી કનેક્ટ કરશે. હાલમાં આ સ્પીડ જિયો ગ્રાહકોને મળી રહી નથી. 

સ્ટેડિયમમાં એક મોટી એમઆઇએમઓનું યૂનિટ 30MHZ લાગેલી હશે જે સ્ટેડિયમમાં હાઇ યૂઝર ડેન્સિટચીમાં પાંચ ગણી વધારે ક્ષમતાથી કામ કરે છે. જાણવા મળી રહ્યું છે કે સ્ટેડિયમમાં અલગ અલગ વાયરેલ બ્રોડબેન્ડ સોલ્યૂશન્સથી કનેક્ટેડ રહેશે. 

જણાવી દઇએ કે આ પ્રકારની ટેકનીકનો ઉપયોગ વાઇ ફાઇ મોલમાં કરવામાં આવે છે. IPLના ઇતિહાસમાં આ પહેલી વખત થઇ રહ્યું છે કે સ્ટેડિયમમાં આ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. જિયો પહેલા એરટેલ આ ટેકનીક પર કામ કરી ચૂક્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ