બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / jio-rs-299-offer-jio-rs-399-offer-jio-holiday-hungama-offer-know-here-how-jio-give-daily-1-5gb-data-unlimited-calling-in-just-rs-100

NULL / JIO OFFER: માત્ર 100 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા- કૉલિંગ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રિલાયન્સ જિયોએ પોતાના પોસ્ટપેડ યૂઝર્સને ભેટ આપ્યા બાદ હવે પ્રીપેડ યૂઝર્સ માટે 'હૉલિડે હંગામાં ઑફર' રજૂ કરી છે. જે અંતર્ગત કંપનીએ 399 રૂપિયાનો તેનો પ્લાન માત્ર 299 રૂપિયામાં આપવાની ઑફર કરી છે. જોકે આ 100 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પ્રીપેડ યુઝર્સને ‘માય જિયો એપ’થી મળશે જે ફોન પૅ દ્વારા ચૂકવશે.

કંપનીની આ ઑફર 1 જૂનથી 15 જૂન 2018 સુધી રહેશે. સપ્ટેમ્બર 2016માં પોતાના લૉન્ચિંગ બાદથી જ અલગ અલગ ઑફર્સથી ટેલિકૉમ માર્કેટમાં ધૂમ મચાવી દેનારી જિયોની આ ઓફર ફરી એક વાર હરીફાઈ વધારી શકે છે અને અન્ય કંપનીઓ પ્રાઇસ વૉરના દબાણમાં આવી શકે છે.

આ રીતે ઉઠાવી શકો નવી ઑફરનો ફાયદો:

જિયોના 399 રૂપિયાના પ્લાન 100 રૂપિયાના  ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પછી 299 રૂપિયામાં ઉપલબ્ધ છે. 

કંપનીની તરફથી આપનારા 100 રૂપિયાના આ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટમાં  બે મુખ્ય કમ્પોનેન્ટનો સમાવેશ થાય છે – 
1. જે પ્રીપેડ યુઝર્સ જિયો એપ દ્વારા રિચાર્જ કરશે તેમને 50 રૂપિયાનું કેશબેક વાઉચર મળશે.
2. જિયો એપ પર ફોન પૅ દ્વારા જો તમે પેમેન્ટ કરશો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળશે.

કંપનીની આ ઑફર સીમિત સમય માટે છે અને 15 જૂન સુધી આ ઑફરનો લાભ લઇ શકાશે.

કંપનીએ હૉલિડે સિઝનમાં આ ઑફર લોન્ચ કરી છે જેની કારણે આ ઑફરને હોલિડે હંગામાનું નામ આપવામાં આવ્યું છે.

નવી ઑફરમાં જિયોનું અનલિમિટેડ મંથલી સર્વિસીઝ ઑફર માત્ર 100 રૂપિયામાં મળશે. જેના હેઠળ 1.5GB ડેટા દરરોજ મળશે.

 ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયોની 399 રૂપિયાની ઑફર ત્રણ મહિના માટે હોય છે. આવામાં જો રૂ. 100નું ડિસ્કાઉન્ટ ઘટાડી દઈએ તો રૂ. 299 જ રહે છે. આ હિસાબે માસિક ખર્ચ આપશો તો એક પ્રીપેડ યુઝરને મહિને રૂ. 100 જ ખર્ચ કરવા પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ