બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Jaya bachchan speaks about the worst time of Amitabh bachchan bankruptcy

ખુલાસો / જ્યારે અમિતાભ બચ્ચન દેવાદાર થઈ ગયા હતા ત્યારે... જયા બચ્ચને ખોલ્યા રાઝ

Bhavin Rawal

Last Updated: 04:57 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવ્યા નવેલી નંદાએ તેની નાની(દાદી) જયા બચ્ચનને પુછ્યુ હતુ કે જ્યારે તેમના પતિ(અમિતાભ બચ્ચન) આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તમને કેવુ મેહસૂસ થતુ હતુ.

નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ "વ્હોટ ધ હેલ નંવ્યા"ના એપીસોડમાં શ્વેતા બચ્ચન અને જયા બચ્ચન સંવાદ કરતા જોવા મળી રહ્યા છે. આ પોડકાસ્ટમાં કરિયર, બ્યુટી, ડેટિંગ, સંબંધો સહિતના વિષયોની વાતચીત જોવા મળી. નવ્યા નવેલી નંદાએ તેની નાની(દાદી) જયા બચ્ચનને પુછ્યુ હતુ કે જ્યારે તેમના પતિ(અમિતાભ બચ્ચન) આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તમને કેવુ મેહસૂસ થતુ હતુ.

પોડકાસ્ટમાં જયાએ કેવી રીતે અમિતાભ બચ્ચનને સપોર્ટ કરીને પરિસ્થિતિને સંભાળી હતી તે વિષયે ચર્ચા કરી. અમિતાભની ખરાબ આર્થિક સ્થિતિ પર જયા બચ્ચને જણાવ્યુ કે તેઓએ ચૂપચાપ રહી તેઓનો સાથ આપ્યો હતો.

જયા બચ્ચને કહ્યુ કે જિંદગીના અલગ અલગ સમયગાળામા અમે અલગ અલગ મુશ્કેલીઓ જોઈ છે.જ્યારે કોઈ પુરૂષ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે તમે તેની સાથે અને શાંત રહો. જો તેમને કોઈ મદદની જરૂર હશે તો તે તમને જણાવશે. તમારે વારંવાર એમને આ વિષયે પુછી પુછીને ઈરીટેટ ન કરવા જોઈયે.ચૂપ રહી તેમની સાથે રહી તેમને એહસાસ કરાવો જોઈયે કે હુ તમારી સાથે જ છુ.

વધુ વાંચો: અમિતાભ બચ્ચનની તબિયત બગડી! મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી એન્જીયોપ્લાસ્ટી 

આપને જણાવી દઈયે કે, અમિતાભ બચ્ચન બોફોર્સ સ્કેમમાં ફસાઈ ગયા હતા. તેમને મીડિયાએ પણ બેન કરી દીધા હતા.તેમની એક બાદ એક તમામ મુવી ફ્લોપ જઈ રહી હતી. તેઓએ પ્રોડ્યુસર તરીકે પણ કામગીરી શરૂ કરી હતી પરંતુ તેઓ આ ફિલ્ડમાં પણ ફ્લોપ થયા જેથી એક સમય એવો આવ્યો કે અમિતાભ બચ્ચન દેવાદાર બની ગયા હતા.જયા બચ્ચને પોડકાસ્ટમાં આ સમયગાળા વિષે ચર્ચા કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ