બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan admitted to Kokilaben hospital FOR angioplasty surgery

BREAKING / અમિતાભ બચ્ચનની તબિયત બગડી! મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી એન્જીયોપ્લાસ્ટી

Megha

Last Updated: 01:52 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, 81 વર્ષીય અભિનેતાને સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની ફિલ્મોને લઈને ચર્ચાનો વિષય બને છે. 81 વર્ષની ઉંમરે પણ લોકો તેના કામને જોઈને તેના દિવાના છે. હાલમાં જ અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

મુંબઈ પોલીસની ગાડી સાથે જોવા મળ્યા અમિતાભ બચ્ચન, બિગ બીએ કહ્યું- 'ગિરફતાર'  | Amitabh Bachchan was seen with the Mumbai police car, Big B said  'Girfatar'

એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભની આજે સવારે જ એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ છે. જેના માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 81 વર્ષીય અભિનેતાને ખભાની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ મામલે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની હાલત સ્થિર છે.

તાજેતરમાં સર્જરી બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર ટ્વીટ કર્યું અને લખ્યું, હું હંમેશા આભાર વ્યક્ત કરું છું... એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે સર્જરી બાદ આ વાત ટ્વીટ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Amitabh Bachchan news અમિતાભ બચ્ચન Amitabh Bachchan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ