બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / jawan box office collection day 8 shah rukh khan film may earn 19-50 crore

Jawan Box Office Collection / શાહરુખ ખાનની જવાનનો જલવો ફિક્કો પડ્યો, 8માં દિવસે ઘટી કમાણી, જુઓ Jawanનું કુલ કલેક્શન કેટલું

Bijal Vyas

Last Updated: 09:45 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જવાનને લઈ લોકોમાં ઘણો ક્રેઝ હતો જે હવે ધીરે ધીરે ઓછો થતો જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મનું ડાઉનફોલ શરૂ થઈ ગયું છે.

  • બોક્સ ઓફિસ પર ફિલ્મ જવાનનું ડાઉનફોલ શરૂ થઈ ગયું
  • ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે
  • સમય સાથે ઘટવા લાગી છે ફિલ્મની કમાણી 

Jawan Box Office Collection Day 8: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના હતી. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ હતો જે હવે ધીરે ધીરે ઓછો થતો જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મનું ડાઉનફોલ શરૂ થઈ ગયું છે. જ્યારે ફિલ્મે બુધવારે રૂ. 23.2 કરોડની કમાણી કરી હતી, ત્યારે હવે તેણે ગુરુવારનું કલેક્શન કર્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 'જવાન' ગુરુવારે રિલીઝના 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 387.78 કરોડ રૂપિયા થઈ જશે. ઉલ્લેખનીય છે કે, 'જવાન'ને રિલીઝ થયાને 8 દિવસ થઈ ગયા છે અને જો ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાની કમાણી કરે છે, તો તે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન હશે.

આવો રહ્યો 8માં દિવસનો હાલ
'જવાન'એ રિલીઝના પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 53.23 કરોડનો બિઝનેસ કર્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 80.1 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડની કમાણી કરી શકે છે.

વર્લ્ડવાઇડ કરો આટલા કરોડની કરી કમાણી 
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એ ભારતમાં 8 દિવસમાં 387.78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, ત્યારે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ સામે આવ્યું છે. આ ફિલ્મે 7 દિવસમાં વિશ્વભરમાં 660.03 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેની રિલીઝ પછી ઘણા રેકોર્ડ તોડ્યા છે, જો કે સમય સાથે ફિલ્મની કમાણી ઘટવા લાગી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ