ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મેષ :- (અ.લ.ઇ)
માનસિક ચિંતા અનુભવશો.
તબિયત બાબતે સંભાળવુ.
સ્વજનોથી નિરાશા મળશે.
ખર્ચની બાબતે સાચવીને કામ કરવુ.
ADVERTISEMENT
વૃષભ :- (બ.વ.ઉ)
આવકનું પ્રમાણ વધશે.
ધંધામાં ફાયદો થશે.
કોઇ સારા સમાચાર મળશે.
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.
મિથુન :- (ક.છ.ઘ)
માનસિક બેચેની અનુભવશો.
રોકાણ માટે સમય સારો નથી.
જીવનસાથીનો સહયોગ મળશે.
મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
ADVERTISEMENT
કર્ક :- (ડ.હ)
વિકાસનાં કામોમાં ગતિ મળશે.
કોઇ નજીકનાં મીત્રોથી સહયોગ મળશે.
ધંધામા સારી આવક પ્રાપ્ત થશે.
કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સિંહ :- (મ.ટ)
પારિવારિક સંબંધોમા લાભ થશે.
ધીરજથી દિવસની શરુઆત કરવી.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.
મીત્રો સાથે મતભેદ રહેશે.
ADVERTISEMENT

કન્યા :- (પ.ઠ.ણ)
વિરોધીઓથી પરેશાની જણાશે.
કામકાજમાં દિવસ સામાન્ય રહેશે.
ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.
રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
ADVERTISEMENT
તુલા :- (ર.ત)
નવા કરારમાં ધનનો વ્યય થશે.
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
વૃશ્ચિક :- (ન.ય)
શેરબજારમાં સારે લાભ થશે.
વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસનાં યોગ બને છે.
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.
ADVERTISEMENT
ધન :- (ભ.ધ.ફ.ઢ)
વ્યવસાયમાં નવી તકો મળશે.
સમય આપને અનુકૂળ હશે.
કામની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.
મકર :- (ખ.જ)
જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે.
પરિવાર સાથે માંગલિક પ્રસંગમા જવાનુ થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.
ADVERTISEMENT
કુંભ :- (ગ.શ.ષ.સ)
પોતાનાં મનની વાત ગુપ્ત રાખવી.
પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો.
કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
દાંપત્યજીવન સુખમય રહેશે.
મીન :- (દ.ચ.ઝ.થ)
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.
કામનો બોજો વધશે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
પોતાનાં જ દ્વારા નુકશાન થશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો