ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / વિશ્વ / Israel Strikes Gaza Building With International Media Offices: Report

યુદ્ધ / ઈઝરાયેલે ગાઝામાં વધુ એક 12 માળની બિલ્ડિંગને ઉડાવી દીધી, VIDEO જોઈને રૂંવાડા ઊભાં થઈ જશે

Published By: Kavan

Last Updated: 09:35 PM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો જંગ ઉગ્ર બન્યો છે. ઈઝરાયલે ગાઝાની 12 માળની બહુમાળી બિલ્ડિંગને મિસાઈલથી ઉડાવી મૂકતા ખળભળાટ મચ્યો છે.

ADVERTISEMENT

  • ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો જંગ ઉગ્ર બન્યો
  • ઈઝરાઈલે 12 માળની બિલ્ડિંગ પર કર્યો મિસાઈલ હુમલો
  • એસોસિએટેડ પ્રેસ, અલ જજિરાની ઓફિસોને મોટાપાયે નુકશાન

  • બિલ્ડિંગમાં હમાસના આતંકીઓ છુપાયો હોવાનો ઈઝરાયલને શક હતો
  • હુમલા પહેલા પત્રકારોને ખસી જવાની પણ આપી ચેતવણી 

ઈઝરાઈલી મિસાઈલ હુમલામાં 12 માળની આખી જલા બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ થઈ છે. આ 12 માળની બિલ્ડિંગમાં ઘણા મીડિયા ગૃહોની ઓફિસો આવેલી હતી. એસોસિએટેડ પ્રેસ (એપી), કતારની ન્યૂઝ એજન્સી (અલ જજિરા) સહિત ઘણી મીડિયાની ઓફિસો ત્યાં આવેલી હતી. મિસાઈલ હુમલામાં મીડિયા સંસ્થાનોની ઓફિસોને મોટાપાયે નુકશાન થયું છે. 

મિસાઈલ હુમલો કરતા પહેલા ઈઝરાયલે એક કલાક પહેલા મીડિયાકર્મીઓ તથા પત્રકારોને હટી જવાની ચેતવણી આપી હતી. ઈઝરાઈલની ચેતવણી મળતા પત્રકારો ત્યાંથી ખસી ગયા હતા પરિણામે તેમના જીવ બચી ગયા હતા. 

આ કારણે ઈઝરાયલે 12 માળની બિલ્ડિંગ ઉડાવી 

ઈઝરાયલ મિસાઈલ હુમલાનું તો કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, 12 માળની બિલ્ડિંગમાં હમાસના આતંકવાદીઓ છુપાયા હોવાનો ઈઝરાયલને પાકા પાયે શક હતો. તેથી ઈઝરાઈલે બિલ્ડિંગને ઉડાવી મૂકવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ બિલ્ડિંગમાં આંતરરાષ્ટ્રીય મીડિયાની કેટલીક ઓફિસો પણ આવેલી હતી અને તેમને બચાવવાનું ઈઝરાયલને જરુરી લાગ્યું તેથી હુમલાના એક કલાક પહેલા મીડિયા સંસ્થાનોને ખસી જવાની ચેતવણી આપી. 

સંકળાયેલા મુદ્દાઓ

Israel Israel Strikes Gaza Jala Tower in the Gaza Strip ઈઝરાયલ પીએમ ઈઝરાયલ હુમલો ગાઝા 12 માળની બિલ્ડિંગ Israel Strikes Gaza

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ