બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 CSK vs RCB dinesh karthik gave a big hint on his ipl retirement

IPL 2024 / CSK vs RCB મેચ બાદ આ ખેલાડીએ રિટાયરમેન્ટ માટે આપી મોટી હિંટ, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 11:57 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 CSK vs RCB: CSKની સામે મુકાબલા બાદ તેમણે કહ્યું કે જો ચેપોકમાં પ્લેઓફની મેચ થાય અને તેમની ટીમ ટોપ-4માં પહોંચે તો તે ફરી આ મેદાન પર રમતા જોવા મળશે. નહીં તો આ તેમની છેલ્લી મેચ છે.

IPL 2024 શરૂ થતા પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે તે સીઝન આરસીબીના વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્તિકની છેલ્લી સીઝન થઈ શકે છે. IPL 2024 બાદ તે આ લીગને અલવિદા કરી દેશે. ત્યાં જ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી રિટાયરમેન્ટની પણ તે જલ્દી જાહેરાત કરશે. 

હવે દિનેશ કાર્તિકે પોતે IPL 2024ના બાદ સન્યાસ લેવાની પુષ્ટી કરી દીધી છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સના સામે મેચ બાદ કહ્યું કે જો ચેપોકમાં પ્લેઓફની મેચ થાય છે અને તેમની ટીમ ટોપ-4માં પહોંચી જાય છે તો તે ફરી આ મેદાન પર રમતા જોવા મળશે. નહીં તો તે આ તેમની અહીં છેલ્લી મેચ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dinesh Karthik (@dk00019)

38 વર્ષના દિનેશ કાર્તિ પાસે CSK Vs RCB મેચની બાદ પ્રેસ કોન્ફરન્સમાં પુછવામાં આવ્યું શું  ચેપોકમાં તમારી છેલ્લી મેચ હોઈ શકે છે? તેના જવાબમાં આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, "આ ખૂબ જ સારો સવાલ છે. હું હકીકતે ઈચ્છુ છું કે એવું ન થાય કારણ કે પ્લેઓફની અમુક મેચ અહીં થઈ શકે છે. જો હું તેના માટે પાછો આવું તો તે છેલ્લી હોઈ શકે છે. નહીં તો મને લાગે છે કે આ છેલ્લી હોઈ શકે છે. "

વધુ વાંચો: IPL 2024: પ્રથમ મેચમાં CSKનો 6 વિકેટે મહાવિજય, 4Rએ મચાવી ધમાલ, મુસ્તાફિઝુરનું તોફાન

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને IPL 2024ની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. દિનેશ કાર્તિકે આ મેચમાં 38 રનોની અણનમ ઈનિંગ રમી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ