બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / investment rd vs mutual funds know what is better

તમારા કામનું / જાણો શેમાં રોકાણ કરવાથી મળશે બેસ્ટ રિટર્ન? રિકરિંગ ડિપોઝીટ્સ કે મ્યુચ્યુઅલ ફંડ્સ

Arohi

Last Updated: 11:43 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment RD Vs Mutual Funds: પૈસા ઈન્વેસ્ટ કરતા પહેલા ઈન્વેસ્ટમેન્ટની રીતો વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. મોટાભાગે ઈન્વેસ્ટમેન્ટ કરતા લોકો સિક્યોરિટી અને રિટર્ન જેવા ફેક્ટર્સ પર ધ્યાન આપે છે.

જ્યારે પણ વાત પૈસાને ઈન્વેસ્ટ કરવાની આવે છે તો આપણે સુરક્ષા અને સારા રિટર્ન શોધીએ છીએ. જો સારા રિટર્નની સાથે સાથે ઈન્વેસ્ટમેન્ટની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા માંગો છો તો આ ખૂબ જ જરૂરી છે કે પૈસા ઈન્વેસ્ટ કરતા પહેલા તમે ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન વિશે સારી રીતે જાણકારી પ્રાપ્ત કરી લો. 

જ્યારે પણ વાત સુરક્ષિત રીતે સારા રિટર્ન પ્રાપ્ત કરવાની થાય છે તો રીકરિંગ ડીપોઝિટનું નામ જરૂર આવે છે. બીજી તરફ મ્યૂચ્યુઅલ ફંડ્સ છે જે ખૂબ જ આકર્ષક રીટર્ન આપે છે અને છેલ્લા અમુક સમયમાં તેને ખૂબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો આ દિવસોમાં ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સમાંથી તમને કોઈ એકને પસંદ કરવાનો હોય તો તમારા માટે શું બેસ્ટ રહેશે? જાણો. 

રીકરિંગ ડિપોઝિટ અને રિટર્ન્સરિકરિંગ ડિપોઝિટ બેંક દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. જેમાં તમે પોતાની સુવિધા અનુસાર ઈન્વેસ્ટ કરી શકો છો. RD ઈન્વેસ્ટમેન્ટના અન્ય સુરક્ષિત ઓપ્શન્સના મુકાબલે ખૂબ જ યુઝર ફ્રેન્ડલી હોય છે અને તેમાં ઈન્વેસ્ટ કરવાથી ઈન્વેસ્ટ કરવાની તમારી આદત પણ વધુ સારી બને છે. 

RDમાં ઈન્વેસ્ટ કરવાની શરૂઆત હવે 10 રૂપિયાથી પણ કરી શકો છો અને તમે 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધી એક રોડ યોજનામાં ઈન્વેસ્ટ કરી શકો છો. આ યોજનાઓ પર તમને બેંક દ્વારા સુરક્ષાની ગેરેન્ટી પણ આપવામાં આવે છે. આ સમયે દેશભરમાં હાજર વિવિધ RD યોજનાઓ પર તમને વાર્ષિક 6.5%થી 8.5 ટકા રિટર્ન પ્રાપ્ત થાય છે. 

મ્યૂચ્યુઅલ ફંડ્સમાં શું છે અલગ? 
ત્યાં જ જો તમે સારા રિટર્નની શોધ કરી રહ્યા છો તો મ્યૂચ્યુઅલ ફંડ્સ તમારા માટે ઈન્વેસ્ટમેન્ટનો સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ માર્કેટ પર આધારિત હોય છે. આ ફંડ્સના મેનેજર હોય છે જે તમારા પૈસાને કોઈ સિક્યોરિટી ઈક્વિટી કે પછી બોન્ડમાં ઈનવેસ્ટ કરે છે. મ્યૂચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત તમે 100 રૂપિયાથી પણ કરી શકો છો. 

વધુ વાંચો: Paytm વાપરતા હોય તો બદલી પડશે UPI આઈડી, પ્રોસેસ જાણી લેજો નહીંતર નુકસાની વેઠશો

ઈન્વેસ્ટમેન્ટના અન્ય ઓપ્શન્સના મુકાબલે તમે મ્યૂચ્યુઅલ ફંડ્સમાં જ્યારે પૈસા ઉપાડવા હોય ત્યારે ઉપાડી શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે મ્યૂચ્યુઅલ ફંડ માર્કેટ પર આધારિત હોય છે અને માટે ઈન્વેસ્ટમેન્ટના અન્ય ઓપ્શનના મુકાબલે તેમાં રિસ્ક થોડુ વધારે હોય છે. દેશભરમાં હાજર વિવિધ મ્યૂચ્યુઅલ ફંડ્સ આ સમયે 12થી 40% વાર્ષિક રિટર્ન આપી રહ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ