બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / ટેક અને ઓટો / you using Paytm you have change UPI id know process otherwise you will suffer loss

બિઝનેસ / Paytm વાપરતા હોય તો બદલી પડશે UPI આઈડી, પ્રોસેસ જાણી લેજો નહીંતર નુકસાની વેઠશો

Ajit Jadeja

Last Updated: 08:52 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એનપીસીઆઇએ 14 માર્ચ 2024 ના રોજ પેટીએમને થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે મંજૂરી આપી છે.

તમે પેટીએમ એપનો ઉપયોગ કરો છો, તો તમારે પેટીએમ ID બદલવું પડશે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા નવી બેંકમાં યુપીઆઇડી બદલવાની સૂચના આપવામાં આવી છે. જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો તમે Paytm એપનો ઉપયોગ કરો છો તો તમારે પેટીએમઆઇડી બદલવું પડશે.

શિફ્ટ કરવું પડશે ખાતુ

NPCI એ મંજૂરી આપી છે કે પેટીએમ ની UPI સેવાઓ ચાલુ રહેશે, પરંતુ તેની આઇડીને પાર્ટનર બેંકમાં શિફ્ટ કરવી પડશે. તમને જણાવી દઇએ કે Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. એનપીસીઆઇએ 14 માર્ચ 2024 ના રોજ પેટીએમને થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે મંજૂરી આપી છે. આ પછી Paytm યુઝર્સે પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટ ચાર બેંકો જેમ કે એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI અને યસ બેંકમાં શિફ્ટ કરવું પડશે.

પેટીએમ યુઝર્સ પર શું અસર થશે?

પેટીએમ યુઝર્સે યુપીઆઇ પેમેન્ટ માટે @paytm સાથે તેમના હાલના UPI આઇડીમાંથી ચાર નવા આઇડીમાંથી એક પસંદ કરવાનું રહેશે. પેટીએમ વપરાશકર્તાઓએ @Paytm થી @ptsbi, @pthdfc, @ptaxis અને @ptyes પર શિફ્ટ થવું પડશે.

વધુ વાંચો : Google Chrome યુઝર્સને સરકારી એલર્ટ, તાત્કાલિક કરી લેજો આ કામ, સિક્યોરીટીમાં ખામી આવી

વપરાશકર્તાઓએ શું કરવાનું છે?

પેટીએમ ધારકને લાઈનમાં ઉભા રહીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જો રિપોર્ટ્સનું માનીએ તો Paytm થી બીજી બેંકમાં આઇડી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઓટોમેટિક હશે. મતલબ કે, યુઝર્સને પેટીએમ આઈડી કઈ બેંકમાં ટ્રાન્સફર કરવી તે વિકલ્પ આપવામાં આવશે, જેને પસંદ કરવાનું રહેશે.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ