બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / 'Insult to PM is an insult to entire country', Amit Shah's attack on Rahul-Congress at Modi Samaj Convention

SHORT & SIMPLE / 'PMનું અપમાન આખા દેશનું અપમાન', મોદી સમાજ સંમેલનમાં અમિત શાહના રાહુલ-કોંગ્રેસ પર પ્રહાર

Vishal Khamar

Last Updated: 05:56 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. બીજા દિવસે ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સમસ્ત મોદી સમાજનાં રાષ્ટ્રીય મહાસંમેલનનાં ઉદ્ધાટન પ્રસંગમાં હાજરી આપી હતી.

  • મોદી સમાજ પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી મામલે અમિત શાહનું નિવેદન
  • પૂર્ણેશભાઈએ એક લડાઈ લડી છે, તે વખાણવા લાયક છેઃ અમિત શાહ
  • પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી, તે મજબૂતાઈથી લડીઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બપોરે સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનનું અમિત શાહનાં હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોદી સમાજના 1500 જેટલા લોકો જોડાયા હતા. ત્યારે આ અધિવેશનમાં સામાજિક ઉત્થાન અને રૂઢિચુસ્ત રિવાજ બદલવા અંગે ચર્ચા કરાઈ હતી. આ અધિવેશનમાં યુવાનોનાં અભ્યાસ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

સમાજ અને દેશના પ્રધાનમંત્રીનું અપમાન તે દેશનું અપમાન છેઃ અમિત શાહ
સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ મોદી સમાજ પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી મામલે અમિત શાહે નિવેદન આપ્યું હતું કે પૂર્ણેશભાઈ એક લડાઈ લડી છે. તે વખાણવા લાયક છે. તેમજ પૂર્ણેશભાઈ એક લડાઈ લડી છે. તે વખાણવા લાયક છે. અને પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે. કોઈ વ્યક્તિનું અપમાન થાય તે નાની વાત છે. પરંતું સમાજ અને દેશનાં પ્રધાનમંત્રીનું અપમાન તે દેશનું અપમાન છે. પૂર્ણેશભાઈએ આ લડાઈને પરિણામલક્ષી રીતેથી લડ્યા છે. પૂર્ણેશભાઈએ પોતાની લડાઈમાં જીત પણ મેળવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ