ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 13 એપ્રિલે આવશે Infinix Note 60 Pro ફોન, જાણો સંભવિત સ્પેસિફિકેશન વિષે
Last Updated: 12:35 AM, 4 April 2026
ADVERTISEMENT
ભારતીય માર્કેટમાં ગ્રાહકો માટે Infinix Note 60 Pro ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ આગામી ફોનની લોન્ચ તારીખ અને મુખ્ય ફીચર્સની પુષ્ટિ કરી છે. Flipkart અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આ હેન્ડસેટ માટે એક અલગ માઇક્રોસાઇટ બનાવવામાં આવી છે. ચાલો જાણીએ કે આ ફોન ક્યારે લોન્ચ થશે અને તેમાં કયા ફીચર્સ હશે. આ ફોન ડિઝાઇનની Nothing's Glyph Matrix ઇન્ટરફેસથી પ્રેરિત હોય તેવું લાગે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હોવાની શક્યતા છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર હશે. ફ્રન્ટ પર 13-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હોવાની શક્યતા છે. આ સિવાય ફોનમાં 6500mAh બેટરી હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT