ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Indrabharti Bapu of Junagadh also opposed the Pathan film

વિવાદ વધ્યો / VIDEO: ઈન્દ્રભારતી બાપુએ મરાઠીમાં બોલીને કર્યો પઠાણનો વિરોધ, સીધી મહારાષ્ટ્ર સરકારને જુઓ શું કહ્યું

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:11 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ ફિલ્મ પઠાણનો વિરોધ યથાવત; જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ કર્યો, ફિલ્મમાંથી ખરાબ દ્રશ્યો હટાવવાની કરી માગ

ADVERTISEMENT

  • બોલિવૂડ ફિલ્મ પઠાણનો વિરોધ યથાવત
  • જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ કર્યો
  • ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની કરી માગણી


બોલિવૂડ ફિલ્મ પઠાણનો વિરોધ વિવિધ રાજ્યમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનો હંગામો એટલો બધો થયો છે દેશના વિવિધ રાજ્યમાં તે ફિલ્મના પોસ્ટરો પણ સળગાવવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોમાં કેટલાક સંગઠનોએ તો ચીમકી પણ આપી દીધી છે કે, અમે આ ફિલ્મ રિલીઝ થવા જ નહી દઈએ. જેના વિરોધના શૂર હવે ગુજરાતમાં પણ ઉઠી રહ્યાં છે. જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ મરાઠીમાં પઠાણનો વિરોધ કર્યો છે.જુઓ વીડિયો

ઈન્દ્રભારતી બાપુએ  વિરોધ કર્યો
જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મને લઈ વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની  માગણી કરી છે. ઈન્દ્રભારતી બાપુનો મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતો પણ વીડિયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મ માંથી દૂર કરવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Indrabharti Bapu pathan film ઈન્દ્રભારતી બાપુ પઠાણ ફિલ્મનો વિરોધ વિરોધ Controversy grew

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ