બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / indian railways you can travel by train without money know special facility

ટેક્નોલોજી / પાસે રૂપિયા નથી? તો ચિંતા ન કરો, હવે વગર રૂપિયે પણ ટિકિટ મળી જશે, જાણો ક્યાં, રેલવેએ શરૂ કરી વ્યવસ્થા

Arohi

Last Updated: 09:17 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Railways: જો ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અને તમારી પાસે પૈસા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલવેએ એવા લોકોને રાહત આપવાની નવી વ્યવસ્થા શરૂ કરી છે.

તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે રેલવે સ્ટેશન પહોંચો અને ટિકિટ લેવા માટે ખિસ્સામાં હાથ નાખો ત્યારે ખરબ પડે કે પર્સ તમે ઘરે જ ભૂલી ગયા છે. તો આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલવેએ આવા લોકોને રાહત આપવા માટે નવી વ્યવસ્થા શરૂ કરી દીધી છે. જે હેઠળ યાત્રીના ખીસ્સામાં પૈસા ન હોવા છતાં તે ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. 

પૈસા નથી તો પણ મુસાફરીમાં તકલીફ નહીં થાય
રેલવેએ ડિજિટલ ઈન્ડિયા વિઝનને ધ્યાનમાં રાખતા આગરા મંડળના આગરા છાવની સ્ટેશન પર આ ખાસ સુવિધા શરૂ કરી છે. આ વ્યવસ્થા માટે જો કોઈ વ્યક્તિની પાસે પૈસા નથી તો પણ મુસાફરી વખતે કોઈ મુશ્કેલી નહીં થાય. અહીં કેશ લેસ ચુકવણી પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ક્યૂઆર કોડના માધ્યમથી નોન-રિઝર્વ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાની સુવિધા આપવામાં આવી છે.

આ સુવિધા એક સ્પેશિયલ કેશ લેશ કાઉન્ટરના માધ્યમથી આપવામાં આવી રહી છે. જ્યાં ક્યૂઆર કોડ સ્કેનરની સાથે ફેયર ડિસ્પ્લે પણ લગાવવામાં આવ્યું છે. જેમાં યાત્રી પોતાનું ભાડુ સ્ક્રીન પર જોઈ શકે છે અને ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. જે રેલવે અને યાત્રીઓની વચ્ચે પારદર્શિતાને પ્રોત્સાહન આપશે. 

વધુ વાંચો : ટ્રાફિક સિગ્નલ રેડ હોવાથી વ્હીકલ સ્ટોપ કરો છો, છતાંય ચલણ આવે છે? એ કઇ રીતે, જાણો નિયમ

કેશલેસ પેમેન્ટ 
આટલું જ નહીં આગરા મંડળના બધા સ્ટેશનોમાં ભોજન સામગ્રી ખરીદીને ક્યૂઆર કોડના માધ્યમથી કેશલેસ ચુકવણી કરી શકો છો. તેના ઉપરાંત પાર્કિંગ સુવિધાની ચુકવણી પણ ક્યૂઆરના માધ્યમથી કેશલેસ રીતે કરવામાં આવી શકે છે. જો યાત્રી પે એન્ડ યુઝ શૌચાલયનો ઉપયોગ કરે છે તો તેની ચુકવણી પણ કેશ લેસ પેમેન્ટના માધ્યમથી કરી શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ