ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India vs West Indies T20I India win by 22 runs

T20 સીરીઝ / બીજી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવી 3 મેચની T20 સીરીઝ જીતી લીધી

Published By: vtvAdmin

Last Updated: 12:42 AM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે વેસ્ટઇન્ડિઝને ફ્લોરિડામાં રમાયેલ બીજી ટી-20 મેચમાં પણ હાર આપીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી આગળ રહ્યું છે. જેની સાથે ભારતે વેસ્ટ ઇન્ડિઝને આ ટી-20 સીરીઝમાં માત આપી દીધી છે. ટી-20 સીરીઝની વધુ એક મેચ રમાવાની હજુ બાકી છે, જે મંગળવારે 6 ઓગસ્ટે રમાશે.

ADVERTISEMENT

ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા અને વેસ્ટઇન્ડિઝને જીત માટે 168 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં વેસ્ટઇન્ડિઝે 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા પરંતુ ત્યારે ભારે પવન અને વરસાદના કારણે મેચ ફરી શરૂ ન થઇ શકી.

જ્યારે મેચ અટકી તો વેસ્ટઇન્ડિઝને જીતવા માટે 27 બોલ પર 70 રન વધુ બનાવવાના હતા. ફીરોન પોલાર્ડ આઠ બોલ પર એક ફોરની મદદે આઠ રન અને શિરમોન હેટમેયર ચાર બોલ પર એક ફોરની મદદ છ રન બનાવીને મેદાને હતા. ત્યારે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ વેસ્ટઇન્ડિઝ ટીમે 120 રન બનાવ્યા હતા, પરંતુ તેઓ તેનાથી દૂર હતા.

ભારતને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 22 રનોથી વિજેતા જાહેર કરી દીધા. ભારતે ત્રણ મેચોની સીરીઝમાં 2-0થી આગળ રહ્યું. ભારત તરફથી ક્રુનાલ પંડ્યાએ બે અને વોશિંગ્ટન સુંદર અને ભુવનેશ્વર કુમારને એક-એક વિકેટ મળી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India vs West Indies T20I T20 Series

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ