ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / India vs West Indies: Kohli, Pant fifties help India to 3-0 series clean sweep
ADVERTISEMENT
ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝે 6 વિકેટ પર 146 રન કર્યા, જે પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (59) અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (65*) ની હાફસેન્ચુરીની મદદથી 3 વિકેટ ગુમાવીને 150 રન બનાવીને મેચ જીતી લીધી. ટીમ ઇન્ડિયાએ આ સીરિઝ 3-0થી ક્લીન સ્વિપ કરી. આ પહેલા ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે શ્રીલંકા અને 2016માં ઓસ્ટ્રેલિયા સામે ક્લિનસ્વીપ કરી હતી.
ADVERTISEMENT
Another day, another trophy 🤷♂️#WIvIND pic.twitter.com/khYE8tcUdw
— ICC (@ICC) August 7, 2019
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને બૉલિંગ કરી. પહેલા બેટિંગ કરવા માટે વેસ્ટ ઇન્ડિઝે ત્રીજી T-20માં ટીમ ઇન્ડિયાને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇન્ડિઝે 20 ઑવરમાં 6 વિકેટ ગુમાવીને 46 રન કર્યા હતા. ઓપનર્સ ઝડપથી આઉટ થયા પછી પોલાર્ડે ત્રીજી T-20 ફિફટી અને રોવમેન પોવેલની શાનદાર ઇનિંગથી મેચમાં વાપસી કરી. પોવેલે 20 બૉલરમાં 2 સિક્સર્સ અને 1 બાઉન્ડ્રીની મદદથી 32 રન કર્યા. ટીમ ઇન્ડિયા માટે દિપક ચહરે 3 અને નવદીપ સૈનીએ 2 વિકેટ લીધી.
ADVERTISEMENT
A 3-0 series win for India!
— ICC (@ICC) August 6, 2019
Rishabh Pant finishes unbeaten on 65 as India win by seven wickets. With the ball it was Deepak Chahar who impressed, taking 3/4. #WIvIND SCORECARD 👇https://t.co/BLwOeTRm5h pic.twitter.com/BAlOGIn4bT
ADVERTISEMENT
ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયા બંને ઓપનર્સની વિકેટની પડી ગઇ. શિખર ધવને 3 અને લોકેશ રાહુલ 20 રન કર્યા. આ પછી કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતે 106 રનની પાર્ટનરશિપ કરી. વિરાટે T-20માં 21મી વખત 50થી વધુ સ્કોર કર્યો, તેણે 45 બૉલમાં 6 સિક્સર્સની મદદથી 59 રન કર્યા. જ્યારે રિષભ પંતે 42 બૉલમાં 4 બાઉન્ડ્રી અને 4 સિક્સર્સની મદદથી 65 રન કર્યા. ટીમ ઇન્ડિયા માટે T-20ની એક ઇનિંગ માટે સૌથી વધુ રન કર્યા હતા.
ADVERTISEMENT
📸📸#TeamIndia pic.twitter.com/IiZALKNTun
— BCCI (@BCCI) August 6, 2019
ADVERTISEMENT
ટીમ
ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી(કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, ઋષભ પંત, કૃણાલ પાંડયા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, રાહુલ ચહર અને નવદીપ સૈની
વેસ્ટ ઇન્ડિઝ:
સુનિલ નારાયણ, એવીન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કાયરન પોલાર્ડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), કીમો પોલ, શેલ્ડન કોટરેલ, ફેબિયન એલેન અને ઓશેન થોમસ
સંકળાયેલા મુદ્દાઓ