ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વિશ્વ / અમદાવાદના સમાચાર / india pakistan war began china help pakistan
ADVERTISEMENT
ADVERTISEMENT
કંડલા પોર્ટ પર હોંગકોંગનો ધ્વજ લગાવેલી એક શીપની તપાસ હાથ ધરાઈ છે. આ શીપ કરાચી જઈ રહી હતી. 17 જાન્યુઆરીએ જિયાંગયિન બંદરેથી નીકળલું આ જહાજ કરાચીના કાસિમ બંદરે જઈ રહ્યુ હતુ. ત્યારે સેન્ટ્રલ અને સ્ટેટ બંનેની સુરક્ષા એજન્સીઓ આ જહાજની તપાસ આદરી છે.
જહાજનું નામ દા ચુઈ યુન છે.

ADVERTISEMENT
શું છે શંકાસ્પદ
આ જહાજમાં જે સામાન છે તેમાં મોટે ભાગે મિસાઈલ અને અન્ય વિસ્ફોટકો બનાવવા માટે વપરાતો સામાન છે. જહાજ ઉપર 22 ક્રૂ મેમ્બર છે. જેમની કંડલા બંદરના જેટી નંબર 15 ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટને આ અંગે બાતમી મળી હતી જેને આધારે તેમની તપાસ કરાઈ હતી અને ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

શું મળ્યું જહાજમાં
ADVERTISEMENT
જહાજમાં મિસાઈલ લોન્ચર મળી આવ્યુ છે. મિલાઈલ લોન્ચ કરવા માટેનું ઓટો ક્લોવ મળી આવતા આ જહાજ શંકાના ઘેરામાં આવ્યુ છે. લાખો ટનની પ્રેશર ચેંબર કે જે મિસાઈનને લોન્ચ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તેને લઈને હોંગકોંગથી આવી રહેલી આ શીપને પગલે સુરક્ષા એજન્સીઓમાં તપાસનો દોર શરૂ થઈ ગયો છે. પાકિસ્તાન ચીન પાસેથી ભારત સામે લડવા માટે શસ્ત્રો મંગાવી રહ્યુ હોવાની વાતને સમર્થન મળતા જ ચીન અને ભારત વચ્ચેને સંબધો અલગ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ