બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Income in business, stress in the family, beware of enemies... know how the horoscope will be today

ભવિષ્ય દર્શન / ધંધામાં આવક, પરિવારમાં તણાવ, શત્રુપક્ષથી સાવધાની... જાણો આજે કઇ રાશિના જાતકનું કેવું રહેશે રાશિફળ

Vishal Dave

Last Updated: 08:21 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃષભ રાશિવાળા જાતકોને આવકના પ્રમાણમાં ખર્ચા વધશે.. કોઇપણ કામમાં અટવાયેલા રહેશો, જો કે માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો


મેષ   (અ.લ.ઈ.)  
તબિયત બાબતે કાળજી રાખવી, કામકાજમાં સાવધાની રાખવી, પારિવારિક જવાબદારીમાં વધારો થશે,વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે

વૃષભ   (બ.વ.ઉ.)
આવકના પ્રમાણમાં ખર્ચા વધશે, કોઈપણ કામમાં અટવાયેલા રહેશો, ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો


મિથુન   (ક.છ.ઘ.)
મહેનતનું સારું ફળ મળશે, મનોકામના પૂર્તિ માટે સમય સારો છે, કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે

કર્ક (ડ.હ.)
વડીલો દ્વારા આશીર્વાદ મળશે, નજીકના સંબંધીથી સહયોગ મળશે, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, નવું કામ કરવાના યોગ સારા બને છે

સિંહ (મ.ટ.)
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે, ઉતાવળ કરશો તો નુકસાન થશે, સંતાનો સાથે મતભેદ રહેશે, મુસાફરીના યોગ બને છે


કન્યા   (પ.ઠ.ણ.)
આપની શિથિલતા નુકસાન કરાવશે, રોકાણમાં કાળજી રાખી કામ કરવું, સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે, કામકાજમાં મહેનત વધુ રહેશે

તુલા (ર.ત.)
ભાગીદારીવાળા કામથી લાભ થશે, વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે, વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારા લાભની સંભાવના છે, વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય, ધંધાકીય પ્રવાસના યોગ બને છે, પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં નવા અવસર મળશે, સમય આપને અનુકૂળ બનશે, કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી


મકર (ખ.જ.)
જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો, નાના-મોટા પ્રવાસની સંભાવના છે, ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો, કોઈ શુભ સમાચાર મળશે

આ પણ વાંચોઃ હોળીના દિવસે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણનો પડછાયો, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ

કુંભ (ગ.શ.સ.ષ.)
પસંદગીના કામમાં આનંદ મળશે, પરિવારજનોથી ઉત્તમ લાભ થશે, નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે

મીન (દ.ચ.ઝ.થ)
ધનનું સારું સુખ મળશે, પરિવારમાં તણાવ રહેશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ