ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : રાજકોટમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકનો મોબાઈલ ઝૂંટવી લીધો, બબાલ થઈ વીડિયોમાં કેદ
Last Updated: 11:56 AM, 22 November 2026
ADVERTISEMENT
રાજકોટમાં બાલાજી હોલ બાઈક ટોઈંગ કરવા મુદ્દે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ થઈ હતી. વાહન ચાલક દંડ ભરવા તૈયાર છતાં પોલીસ કર્મીની દાદાગીરી જોવા મળી હતી. વાહનચાલકને વીડિયો બંધ કર ન કરે તો બીજો ગુન્હો નોંધવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
વાહન ચાલક દંડ ભરવા તૈયાર છતાં રાજકોટમાં બાઈક ટોઈંગ વખતે પોલીસ કર્મીની દાદાગીરી તો જુઓ #Rajkot #BikeTowing #Police #ViralVideo #TrafficRules #VTVDigital https://t.co/O3YA4hcbWg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 22, 2026
વધુ વાંચો : ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી
ADVERTISEMENT
રેલવે પોલીસની બેદરકારીનો વીડિયો વાયરલ
રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટ રેલવે સ્ટેશન પર 12 વર્ષનો બાળક જોવા મળ્યા બાદ ગુમ થયા અંગે બાળકના મામા મોડી રાત્રે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. આ સમયે ત્યાં મહિલા PSO પોલીસ સ્ટેશનમાં ગોદડુ ઓઢી સુતા હતા અને સુતા સુતા જવાબ આપ્યો કે 24 કલાક રાહ જુઓ. પોલીસની આ ગંભીર બેદરકારી સામે બાળકના મામાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રોષ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો