બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / in film 'Singham Again' will see tremendous action, Rohit Shetty shared the pictures and fans said - Blockbuster of 2024

મનોરંજન / ફિલ્મ 'Singham Again'માં જોવા મળશે જબરદસ્ત એક્શન, રોહિત શેટ્ટીએ શેર કરી તસવીરો અને ફેન્સે કહ્યું- 2024ની બ્લોકબસ્ટર

Megha

Last Updated: 12:31 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'સિંઘમ-3'માં અજય દેવગન ફરી એકવાર ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.

  • રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઈન'ની લોકો આતુરતાથી રાહ જોઈ છે 
  • રોહિત શેટ્ટીએ સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે 
  • લોકોએ કહ્યું કે આ અજય દેવગનની એન્ટ્રી સીન હશે 

બોલિવૂડ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ શક્તિ શેટ્ટી તરીકે દીપિકા પાદુકોણ અને એસીપી સત્ય તરીકે ટાઇગર શ્રોફે તેમની કેટલીક તસવીરો શેર કરી હતી જે લોકોને ખુબ પસંદ આવી હતી. હવે રોહિત શેટ્ટીએ સેટ પરથી કેટલીક વધુ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે આ વર્ષ 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ હશે. 

રોહિત શેટ્ટીએ સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી
ફિલ્મ 'સિંઘમ-3'માં અજય દેવગન ફરી એકવાર ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ ફરી એકવાર સાથે જોવા મળશે.જો કે નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મ વિશે વધુ વિગતો જાહેર કરી નથી, તે દરમિયાન અજય દેવગનની એન્ટ્રી સીન વિશેની માહિતી સોશિયલ મીડિયા પર સામે આવી છે.

રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે, જેમાં પ્રથમ તસવીરમાં એક ટ્રકમાં આગ લાગી છે. બીજી તસવીરમાં તે પોતે સળગતા ટ્રકની સામે ઊભેલો જોવા મળે છે. આ પોસ્ટ શેર કરતી વખતે ડિરેક્ટરે લખ્યું, કામ ચાલી રહ્યું છે. આ તસવીર શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- સિઘમ અગેઈનમાં અજય દેવગનનો એન્ટ્રી સીન. ઘણા યુઝર્સે કોમેન્ટ કરી કે આ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન છે. ત્રીજા યુઝરે લખ્યું, 2024 ની સૌથી મોટી બ્લોકબસ્ટર. 

સર્કસ જોરદાર ફ્લોપ રહી
જણાવી દઈએ કે રોહિત શેટ્ટીને પણ આ અજય દેવગન સ્ટારર ફિલ્મથી ઘણી આશાઓ છે કારણ કે તેની પાછલી ફિલ્મ 'સર્કસ' બોક્સ ઓફિસ પર ખૂબ જ ફ્લોપ સાબિત થઈ હતી.આ ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પૂજા હેગડે,જેકલીન ફર્નાન્ડિસઅને જોની લીવર સહિતની મોટી સ્ટાર કાસ્ટ હતી .આ ઉપરાંત, ફિલ્મનું બજેટપણ ઘણું વધારે હતું, જો કે, આ મેગા-બજેટ અને સારી સ્ટાર કાસ્ટ હોવા છતાં, આ ફિલ્મ સારી કમાણી કરી શકી નહતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ